SP મનોહરસિંહ જાડેજાના નેજા હેઠળ LCBની મોટી કાર્યવાહી: સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેઇડ માટે ગીર-સોમનાથ પોલીસની ચોમેર પ્રશંસા
55 જુગારી ઝડપાયા: 28 લાખ રોકડ, 15 ફોરવ્હીલ, 70 મોબાઈલ ફોન સહિત 2.34 કરોડથી વધુની મત્તા પોલીસ દ્વારા કબ્જે કરાઈ: 4 વિદેશી દારૂની બોટલ પણ મળી આવી
- Advertisement -
મુખ્ય સુત્રધાર કડીનો ભાવેશ તમામ જુગારીઓને ગીર લઈ આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીર-સોમનાથના SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન તળે કઈઇ પોલીસે સાસણ ગીર નજીક આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે સંગોદ્રા-ચિત્રાવડ વચ્ચે આવેલા રિસોર્ટમાંથી 55 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
- Advertisement -
જ્યાંથી દરોડા દરમિયાન રૂ. 28.54 લાખની રોકડ રકમ, વિદેશી દારૂની 4 બોટલ, 70 મોબાઈલ ફોન, 15થી વધુ કાર સહિત કુલ મળીને રૂ.2.35 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ)ના પી.આઈ. અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. પકડાયેલા 55 જુગારીઓમાંથી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારના જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહેલા ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સક્રિય છે.
આ દરોડામાં ઝડપાયેલાં આરોપીઓમાં (1) મુખ્ય સૂત્રધાર ભાવેશભાઇ ઇશ્ર્વરભાઇ રામી માળી ઉ.વ.35, ધંધો.પ્રા.નોકરી, રહે.કડી, જિ.મહેસાણા, (2) પિન્ટુભાઇ પરષોતમભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.48, ધંધો. ખેતી, રહે.કડી, જિ.મહેસાણા, (3) ચિરાગ ગૌતમભાઇ પટેલ કડાવા પટેલ ઉ.વ.31, ધંધો. મ્યુઝીક રેકોર્ડિંગ, રહે,દેત્રોજ, જિ.અમદાવાદ, (4) સુરજ જીલુજી બોડાણા દરબાર, ઉ.વ.26, વારડ, ધંધો.ડ્રાઇવિંગ, રહે.કડી, જિ.મહેસાણા, (5) પ્રિન્સ ઉર્ફે ભોલો ભરતભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.25, ધંધો.ફોટોગ્રાફી, રહે.કડી, જિ.મહેસાણા, (6) વિશાલભાઇ ઉર્ફે સલ્લુ મહેન્દ્રભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ. 24, ધંધો ખેતી, રહે,સુવાળા, તા.દેત્રોજ, (7) દિલીપકુમાર અમૃતભાઇ પટેલ કડવા, ઉં.વ.35, ધંધો.પ્રા.નોકરી, રહે.ઓઢવપુરા, તા.દેત્રોજ જિ.અમદાવાદ, (8) ભદ્રેશકુમાર ઉર્ફે લાલો અમૃતભાઇ પટેલ કડવા પટેલ, ઉ.વ.30, ધંધો ખેતી, રહે.સુવાળા, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (9) સાર્થક ઉર્ફે મંગો મુકેશભાઇ પટેલ કડવા પટેલ, ઉ.વ.23, ધંધો પશુપાલન, રહે.સુવાળા, તા.દેત્રોજ, જિ.અમદાવાદ. (10) ભરતભાઇ અમરતભાઈ પ્રજાપતિ, કુંભાર ઉ.વ.32, ધંધો મજુરી, રહે.કડી, તા.કડી જી.મહેસાણા. (11) દર્શન રમેશભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.28, ધંધો.પ્રા.નોકરી, રહે.કડી, તા.કડી જી.મહેસાણા. (12) યોગી ઉર્ફે ગુરૂ વિક્રમભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.28, ધંધો.પ્રા.નોકરી, રહે.કડી, જિ.મહેસાણા. (13) દર્શન બળદેવભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.29, ધંધો.ફોટોગ્રાફર, રહે.કડી, સુજાતપુરા, જી.મહેસાણા. (14) વૈભવ કનૈયાલાલ પટેલ કડવા પટેલ ઉ.વ.28, ધંધો.પ્રા.નોકરી, રહે. કડી, જિ.મહેસાણા. (15) આનંદ બાબુભાઇ પટેલ કડવા પટેલ ઉ.વ.26, ધંધો.ઇલેક્ટ્રિશિયન, રહે.કડી, જિ.મહેસાણા. (16) પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા દરબાર, ઉ.વ.- 25, ધંધો.ખેતી, રહે.બામરોલી, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (17) મનોજભાઈ અરવિંદભાઈ પટેલ ઉ.વ.27, ધંધો. પ્રા. નોકરી, રહે.કડી, જિ.મહેસાણા, (18) જીગરભાઈ વિનુભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ.28, ધંધો.ખેતી રહે.સુવાળા, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (19) અંકિતભાઈ સુરેશભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ.30, ધંધા-ક્ધટ્રકશન, રહે,કડી, જી.મહેસાણા. (20) વિપુલભાઇ પંકજભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ.30, ધંધો ક્ધસ્ટ્રકશન, રહે.કડી, સંતરામ સોસાયટી, તા.કડી, જિ.મહેસાણા, (21) મિહિર ઉર્ફે ચચુ લાલાભાઇ પટેલ ઉ.વ.25, ધંધો.પ્રા.નોકરી, રહે.કડી, બનાસનગર, તા.કડી, જિ.મહેસાણા. (22) ધનંજય વિરેન્દ્રકુમાર ઠાકર બ્રાહ્મણ, ઉ.વ.27, ધંધો.પ્રા.નોકરી, રહે સુવાળા, રામજી મંદિર, તા.દેત્રોજ, જિ.અમદાવાદ. (23) ચિંતનકુમાર રાજેશભાઈ પટેલ કડવા પટેલ, ઉ.વ.29, ધંધો.પ્રા.નોકરી, રહે.સુજાતપુરા ગામ, બસ સ્ટેશન પાસે, તા.કડી, જિ.મહેસાણા. (24) આકાશ ઉર્ફે મુખી મહેન્દ્રભાઇ જોષી બ્રાહ્મણ, ઉ.વ.ધંધો.ખેતી, રહે.સુવાળા, રામજી મંદિર, તા.દેત્રોજ, જિ.અમદાવાદ. (25) વિષ્ણુભાઇ સકરાભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ.49, ધંધો ખેતી, રહે.દેત્રોજ, દેસાઇ પોળ, તા. દેત્રોજ, જિ.અમદાવાદ. (26) આશિક વિષ્ણુભાઈ પટેલ કડવા પટેલ ઉ.વ.30, ધંધો ખેતી, રહે.સુવાળા, મહાદેવવાસ, તા.દેત્રોજ, જિ. અમદાવાદ,
(27) સુર્યદિપ ખોડાભાઈ પટેલ ઉ.વ.25, ધંધો-પ્રા.નોકરી, રહે.કડી, જનતાનગર, પેલી શેરી, ધરતી સીટીની બાજુમાં, તા.કડી, જિ.મહેસાણા. (28) સચિન પ્રકાશભાઇ પટેલ ઉ.વ.26 ધંધો.ડેકોરેશનનો, રહે.કડી, ધનંજય વિલા સોસાયટી, તા.કડી, જિ.મહેસાણા. (29) અનિકેત વાસુભાઈ પટેલ ઉ.વ.27, ધંધો ફેબ્રિકેશન, રહે.કડી, વિનાયક ગ્રીન્સ, તા.કડી, જિ.મહેસાણા. (30) અરૂણ અજીતદાન ચારણ ગઢવી ઉ.વ.30, ધંધો.પ્રા.નોકરી, રહે.કડી, ધરતીસીટી, તા.કડી, જિ.મહેસાણા. (32) ચેનત રમેશભાઇ પ્રજાપતિ કુંભાર ઉ.વ.28, ધંધો.ખેતી, રહે.કડી, ધરતીસીટી, તા.કડી, જિ.મહેસાણા. (33) આદિત્યસિંહ વિરમસિંહ સોલંકી દરબાર, ઉ.વ.21, ધંધો.વેપાર, રહે.કડી, કૃપાનગર, સોસાયટી, તા.કડી, જી. મહેસાણા. (34) જયેશ અરવિંદભાઈ પટેલ ઉ.વ.22, ધંધો, અભ્યાસ, રહે સાદરા, તા.કડી, જિ.મહેસાણા. (35) મીહીરકુમાર જીતેન્દ્રભાઈ પટેલ ઉ.વ.28, ધંધો,ખેતી, રહે.કડી, અયોધ્યા સોસાયટી, તા.કડી, જિ.મહેસાણા. (36) રોહિત વિષ્ણુભાઈ પટેલ ઉ.વ.34, ધંધો પ્રા.નોકરી, રહે.કડી, અયોધ્યા સોસાયટી, તા.કડી, જિ.મહેસાણા, (37) બળદેવ ભુરાભાઇ દેસાઇ ઉ.વ.25, ધંધો.ખેતી, રહે.અમદાવાદ, વેજલપુર, બુટભવાની મંદીર પાસે, (38) વિજયસિંહ ભૂપતસિંહ ઝાલા ઉ.વ.22, ધંધો.ખેતી, રહે,બામરોલી, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (39) વિપુલભાઇ રામાભાઇ પ્રજાપતિ કુંભાર ઉ.વ.27, ધંધો.ઇલેક્ટ્રિશિયન, રહે.કડી, વાત્સલ્ય સીટી, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (40) નિલેશ ઇશ્ર્વરભાઈ દેસાઇ ઉ.વ.35, ધંધો.દલાલી, રહે.અમદાવાદ, વેજલપુર, બી-4, મીરા મંગલ એપાર્ટમેન્ટ, (41) યશ મહેન્દ્રભાઇ રાવલ ઉ.વ.21, ધંધો,ખેતી, રહે.સિહોર, વાટાવાસ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (42) હિમાંશ અશોકકુમાર પટેલ ઉ.વ.25, ધંધો,ઓટો ક્ધસલ્ટન્ટ, રહે.કડી, વાત્સલ્ય સીટી, તા.કડી, જિ.મહેસાણા, (43) નિકુલ રમેશભાઈ પટેલ ઉ.વ.38, ધંધો પ્રા.નોકરી, રહે.સિહોર, પટેલવાસ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (44) વિષ્ણુ ગણેશભાઇ દેસાઇ ઉ.વ.40, ધંધો દલાલી, રહે.અમદાવાદ, ઘાટલોડીયા, સોલા પાસે, ભાગવત ગેઇટ પાસે, (45) જગદિશ જિતેન્દ્રભાઈ પટેલ ઉ.વ.39, ધંધો.ઇલેકટ્રીક, રહે.અમદાવાદ, ઓગણજ સર્કલ, અનિકેત હાઇટસ, (46) આનંદ પ્રવિણભાઇ રાવળ, ઉ.વ.30, ધંધો.કર્મકાંડ, રહે.સિંહોર, વાટાવાસ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, (47) ધવલભાઈ છગનભાઈ રબારી ઉ.વ.35, ધંધો.ડ્રાઇવિંગ, રહે.અમદાવાદ, વેજલપુર, ઓમકાર એપાર્ટમેન્ટ. (48) ભરતકુમાર રતિલાલ પટેલ ઉ.વ.43, ધંધો.વેપાર, રહે.અમદાવાદ, નિકોલ, ડિમાર્ટની સામે, એન-302, (49) કરણ હિતેશભાઈ પટેલ ઉ.વ.23, ધંધો અભ્યાસ, રહે.નાની કડી, તા.કડી, જિ.મહેસાણા, (50) ભાવિક દશરથભાઇ સુથાર ઉ.વ.35, ધંધો.પ્રા.નોકરી, રહે.નાની કડી, જકાતનાકા, તા.કડી, જી.મહેસાણા, (51) આર્યન જયેશભાઈ સુથાર ઉ.વ.21, ધંધો.બેકાર, રહે.નાની કડી, તા.કડી, જિ.મહેસાણા, (52) ગુમાનસીંહ ઉર્ફે ગમન બચુજી ઠાકોર ઉ.વ.38, ધંધો.વેપાર, રહે.બલાસર, તા.કડી, જિ.મહેસાણા, (53) આનંદ મનોજભાઈ જોષી ઉ.વ.21, ધંધો. ડ્રાઇવિંગ, રહે.અમદાવાદ, ઓગણજ સર્કલ, (54) મનિષ જીવણલાલ પટેલ ઉ.વ.42, ધંધો.એસીનો, રહે.કડી, વાત્સલ્ય સીટી, (55) અજય રતિલાલ ભરાડ ઉ.વ.28, ધંધો.રિસોર્ટ સંચાલક, રહે.જલંધર, તા.માળીયા હાટીના, જિ.જુનાગઢ, (56) ઉમેશ રતિલાલ ભરાડ ઉ.વ.30, ધંધો, રિસોર્ટ મેનેજર, રહે,જલંધર, તા.માળીયા હાટીના, જિ.જુનાગઢનો સમાવેશ થાય છે.