By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    40 minutes ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    57 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    60 minutes ago
    ‘પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!
    1 hour ago
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
    9 minutes ago
    ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી
    51 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    60 minutes ago
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    22 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 hour ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 minutes ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 day ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક BJP નેતા-બે પત્રકાર સહિતનાએ પૂર્વ IPS પાસેથી 8 કરોડનાં તોડનું ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > એક BJP નેતા-બે પત્રકાર સહિતનાએ પૂર્વ IPS પાસેથી 8 કરોડનાં તોડનું ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ
ગુજરાત

એક BJP નેતા-બે પત્રકાર સહિતનાએ પૂર્વ IPS પાસેથી 8 કરોડનાં તોડનું ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 12:08 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

પૂર્વ IPSની બદનામી કરનાર 5ની ધરપકડ કરતી ATC

મહિલા પર દુષ્કર્મનો આરોપ મૂકી ખોટી એફિડેવિટ વાઇરલ કરાઈ હતી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના પૂર્વ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) IPS અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાઈરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ લોકોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. IPS અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે થઈને આખું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પાંચ આરોપી પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક નેતા અને પત્રકારોએ મળી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી. ત્યાર બાદ બે પત્રકારે પાંચ લાખ રૂપિયા લીધા હતા. એમાં એફિડેવિટ વાઈરલ કરવાની અને એફિડેવિટ ન્યૂઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. ન્યૂઝ મીડિયામાં આવી જાય પછી બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા કાવતરું રચ્યું હતું. આઇપીએસ અધિકારી પાસેથી રૂ. 8 કરોડ પડાવવા માટે થઈ અને આખું
કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની પીડિત મહિલાને દબાણમાં લાવી અને તેમના નામે પોલીસ અધિકારીએ બે વાર બળાત્કાર કર્યો હોવાની એફિડેવિટમાં સહીઓ કરાવી લીધી હતી.

એફિડેવિટમાં ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ખોટી રીતે લખાવી તેને મીડિયામાં આપી અને પોલીસ અધિકારીઓ પાસેથી પડાવવાનો કાવતરાનો ગુજરાત એટીએસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. બે પત્રકાર સહિત પાંચ લોકો સામે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ એટીએસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ અધિકારીને ફસાવવા માટે ઉચ્ચ આઈપીએસ અધિકારીના નામની ખોટી એફિડેવિટ વાઇરલ થઈ હતી. જે મામલે ગુજરાત એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે જે એફિડેવિટ કરવામાં આવી છે, તે મહિલાનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું. જે મુજબ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો મહિલાએ નોંધાવ્યો હતો.

- Advertisement -

જોશીએ ઉમેર્યું હતું કે, આ ફરિયાદ નોંધાવતા પહેલા મહિલા ગાંધીનગરમાં જી. કે. પ્રજાપતિ ઉર્ફે જી. કે. દાદા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. મહિલાએ જી.કે. પ્રજાપતિને જણાવ્યું હતું કે, આ ફરિયાદનો આરોપી ઈસ્માઈલ મલેક એક દિવસ ચાંદખેડા કાલિકા મંદિર પાસે આવેલા સંગાથ બંગલોના બંગલા નંબર 13 અને 14માં લઈ ગયો હતો. બંગલામાં જે માણસ હતો તે 45 વર્ષની ઉંમરનો હતો અને અમદાવાદનું મોટું પોલીસ અધિકારી હોવાનો ઓળખાણ આપી હતી. આ બંગલો સાહેબનો છે, તેમ કહ્યું હતું. તેના ભાઈને છોડાવવા માટે તે વ્યક્તિએ તેની મરજી વિરુદ્ધ બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જી.કે. પ્રજાપતિએ ફરિયાદમાં આ બાબત લખાવવાની ના પાડી હતી અને કહ્યું હતું કે આપણે પછીથી આનો વિચાર કરીશું.

જી.કે.એ સુરતના હરેશ જાદવ સાથે મહિલાની મુલાકાત કરાવી
જી. કે. પ્રજાપતિએ સુરતના એક વ્યક્તિ હરેશ જાદવ સાથે મહિલાની ઓળખાણ કરાવી હતી અને મહિલાની હાજરીમાં જ તેણે અમદાવાદના આ મોટા આઈપીએસ અધિકારીના નામે રૂ. 8 કરોડનો તોડ કરવાની વાત કરી હતી. મહિલાને મદદ કરવા ના બદલામાં તેઓ કહે તેમ કરવાનું કહ્યું હતું, જેથી મહિલા એ પોતાની મદદ મેળવવા માટે તેના દબાણમાં આવી ગઈ હતી અને બીજા પત્રકાર મિત્રોને આ મહિલાના લવ જેહાદ કેસમાં એક મોટા પોલીસ અધિકારીનું નામ બળાત્કારમાં લાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આઇપીએસ અધિકારીએ બંગલામાં તેની સાથે દુષ્કર્મ કર્યું હોવા અંગેની મહિલાના નામની એફિડેવિટ તૈયાર કરાવી હતી અને તેમાં પોલીસ અધિકારીએ બે વખત બળાત્કાર કર્યો હોવાની વિગતો કરી હતી અને અધિકારીનું નામ પણ લખાવ્યું હતું. બાદમાં કોઈ કારણોસર અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટું કામ કર્યું નથી. તેવું એ કહેતા 28 જાન્યુઆરી 2023ના રોજ એફિડેવિટમાં સુધારો કરીને બીજા અધિકારીનું નામ નક્કી કરીને સહીઓ કરાવી લીધી હતી.

મહિલાની જાણ બહાર એફિડેવિટમાં નવા ફકરા ઉમેર્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મહિલાની જાણ બહાર એફિડેવિટમાં નવા ફકરા ઉમેરીને તેને વંચાવ્યા વગર એક ફેબ્રુઆરી 2023ના રોજ ફરીથી સહીઓ કરાવી લીધી હતી. ચાંદખેડામાં બંગલામાં રહેનાર વ્યક્તિ ઉચ્ચ પોલીસ અધિકારી ન હોવાનું જાણવા છતાં તમામ વ્યક્તિઓએ કાવતરું ગળી અને પોલીસ અધિકારીને બળાત્કારના ગુનામાં દબાણમાં લાવી રૂપિયા 8 કરોડ પડાવવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓએ અધિકારીઓ ને બળાત્કારના ગુનામાં ફસાવી દેવા ભય ઊભો કરવા માટે થઈ અને હરેશ જાદવ મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીની એ એફિડેવિટમાં જે પણ અધિકારીનું નામ લખ્યું હતું તેનો સંપર્ક કરવા પોલીસ ઓફિસોમાં જઈ અને તેના તાબાના તેમજ અન્ય અધિકારીનો વારંવાર સંપર્ક કર્યો હતો વચેટીયાઓનો પણ તેઓએ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મેજિસ્ટ્રેટ સમક્ષ અધિકારીનું નામ ન લખાવવા દબાણ કરી ઊંઘની ગોળી ખવડાવી
30 જાન્યુ. 2023ના રોજ મહિલાને પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી 164 મુજબનું નિવેદન આપવાનું હતું. તે વખતે આરોપી જીકે પ્રજાપતિ અને હરેશ જાદવ એ મહિલાને ગમે તેમ કરી અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ન આપવા સમજાવ્યું હતું અને મેજિસ્ટ્રેટ સમક્ષ બેભાન થઈને મુદત પડાવવા સમજાવ્યું હતું. જેના માટે હરેશ મહિલાને ઊંઘની ગોળી ખવડાવીને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં કોઈ પોલીસ અધિકારીનું નામ ન લખાવવા તેને ખૂબ જ દબાણ કર્યું હતું અને જો પોલીસ અધિકારીનું નામ તમે લખાવશો તો અમારું કામ બગડી જશે અને તમને મદદ કરી શકીશું નહીં, જેના કારણે આ મહિલાને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા કોઈ અધિકારીનું નામ નહીં લખાવા જણાવ્યું હતું. જેથી મહિલાએ મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ અધિકારીનું નામ લખાવ્યું ન હતું.

પૈસા પડાવવાનું કાવતરું રચ્યું
પૂર્વ આઈપીએસ ઓફિસર પાસેથી 8 કરોડ જેવી માતબર રકમ પડાવવા માટેનાં ષડયંત્રનો આજે પર્દાફાશ થયો છે. જે અંગે ગુજરાત અઝજએ વધુ વિગતો અપતા જણાવ્યું હતું કે, જી કે પ્રજાપતિ, હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ એફિડેવિટમાં જે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો, તેની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું અને જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદવે પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની સાથે સાંઠગાઠ કરીને ન્યૂઝ મીડિયામાં આ પ્રસારિત કરીને પૈસા પડાવવાનું સમગ્ર કાવતરું ગયું હતું. જે મામલે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

You Might Also Like

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ

ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ

TAGGED: ATC, BJPleader, Falkeaffidavit, FORMERIPS, Gujarat, rapecase
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?
Next Article ડૉ.ચગ આત્મહત્યા કેસમાં ગહન તપાસ થવી જોઈએ: પરિમલ નથવાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતમાં સોશિયલ મીડિયા પર જાણો ક્યાં રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
યુદ્ધની અસર થતા ભારતની ડ્રાયફ્રૂટ આયાત પર ભારે દબાણ જોવા મળ્યો
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો: જાન્યુઆરીમાં માત્ર 5 ટન સોનું ખરીદાયું, ઉઝબેકિસ્તાન સૌથી મોટો ખરીદદાર
ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
મોરબી

ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?