આજ રોજ ગિરનાર ડોલી મંડળ જૂનાગઢ દ્વારા કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવિકે આગામી દિવસો માં સોરઠ વાસીઓના સ્વપન સમા ઉડાન ખટૉલા નું ઉદ્દઘાટન આગામી 24 તારીખ ના થઈ રહેલ છે તયારે ડોલી વાળા ઓને તેની આજીવિકા માટે જે દુકાનો આપવામાં આવીછે તેના દસ્તાવેજો તેજ દિવસે કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોલી મંડળ ના પ્રમુખ રમેશ બાવલિયા સહિત ના સભ્યો ઉપસ્થિત રહેલ
- હુસેન શાહ જુનાગઢ