વિસાવદર પંથકના ગીર મધ્યે આવેલ કનકાઈગીર ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે ગાયો માટે લીલો ઘાસચારો મુંબઈ સ્થિત શેઠ અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા મોકલવામાં આવ્યો હતો મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન અને પુણ્યનું પર્વ જેથી આ પર્વ નિમિત્તે કનકાઈ મંદિર ગૌશાળા માટે મુંબઈ સ્થિત અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયો માટે લીલો ઘાસચારો મોકલવામાં આવ્યો હતો અનિલભાઈ તથા તેમનો પરિવાર કનકાઈ મંદિરની ગાયો માટે વખતોવખત ખોળ ગોળ બાજરાની ઘૂઘરી વગેરે જેવી સેવાઓ આપે છે ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તરફથી દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો.
ગીર મધ્યે આવેલ કનકાઈ મંદિરે દાતાઓ તરફથી દાન
Follow US
Find US on Social Medias