અયોધ્યામાં આશરે 500 વર્ષ પછી રામલ્લાની ઘરવાપસી થઇ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ધર્મ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે, તેવા સમયે રાજકોટ મધ્યે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, તેવો માહોલ અહિં પણ સર્જાશે.
- Advertisement -
રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રામ રથનું પ્રસ્તાન સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના સાંસદ, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.