વીજ ચોરીમાં ભાવનગર અગ્રેસર! 15.08 લાખની ગેરરીતિ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર મહિનામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ટીમ દ્વારા રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, ભૂજ, અંજાર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં ચેકીંગ દરમ્યાન ગેરરિતિ પકડાય હતી અને રૂમ.82.06 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી.વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવતાસભર વીજ પુરવઠો પુરો પાડી શકાય