કાલે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. સૌરાષ્ટ્રનાં 8 જિલ્લામાં આશરે 6500 જેટલી શાળા, કોલેજમાં સિંહ દિવસની ઉજવણી કરાશે. આ ઉજવણીમાં અંદાજે 15 લાખ લોકો જોડાશે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગને સંદેશો આપશે. સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે.
સૌરાષ્ટ્રનાં 8 જિલ્લાની 6500 શાળામાં કાલે સિંહ દિવસની ઉજવણી

Follow US
Find US on Social Medias