By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    23 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    24 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    1 day ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    2 minutes ago
    ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
    5 minutes ago
    2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
    26 minutes ago
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    22 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    12 minutes ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાટડીના ઓડું ગામે પાણીના કારણે 5000ની વસતી હિજરત કરવા મજબૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > પાટડીના ઓડું ગામે પાણીના કારણે 5000ની વસતી હિજરત કરવા મજબૂર
સુરેન્દ્રનગર

પાટડીના ઓડું ગામે પાણીના કારણે 5000ની વસતી હિજરત કરવા મજબૂર

Khaskhabar Editor
Last updated: 2025/04/16 at 4:56 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

દસાડાથી ઓડુ વચ્ચે નર્મદાની લાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડીના ઓડું ગામે આકરા ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. 45 ડિગ્રીની આગ ઓકતી ગરમીમાં ગ્રામજનોના લલાટે વિરડા હોવાથી ઓડુની 5,000ની વસતી હિજરત કરવા મજબૂર બની છે. ઓડુમાં રોજનું 3.50 લાખ લીટર નર્મદાનું પાણી આપવાનો પરિપત્ર હોવા છતાં 25,000 લીટર પાણી પણ પહોંચતું નથી. દસાડાથી ઓડુ વચ્ચે 15 કિમીની નર્મદાની નબળી પાઈપલાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર પડ્યા હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે.

- Advertisement -

પાટડી તાલુકાના ઓડું ગામમાં આકરા ઉનાળામાં જ પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ઓડું ગામની મહિલાઓને જીવના જોખમે તળાવમાં આવેલા 15 ફૂટ ઊંડા વિરડામાંથી પાણી લેવાની નોબત આવી છે. આ અંગે ઓડું ગામના યુવા સરપંચ ભગાભાઇએ જણાવ્યું કે, એકબાજુ અમારા ગામમાં નવો બોર મંજૂર થયાને દોઢ વર્ષ થવા છતાં આજદિન સુધી નવા બોરનું કામ ચાલુ કરાયું નથી. આ અંગે લોકફાળાની રકમ પણ તાજેતરમાં ભરી દેવાઈ છે. પણ હજી બોર માટેની રિંગ આવી નથી. દસાડાથી ઓડુ ગામ સુધી નર્મદાની પાઈપલાઈનમાં 1 મહિનામાં 150થી વધુ પંક્ચર પડ્યા હોવાનું સામે આવ્યું છે, છતાં પાણી પુરવઠાના 2 અધિકારીને પ્રમોશન અપાયા છે.

વધુ વિગત આપતાં એમણે જણાવ્યું કે, ઓડુમાં રોજનું 3.50 લાખ લીટર નર્મદાનું પાણી આપવાનો પરિપત્ર હોવા છતાં 25,000 લીટર પાણી પણ પહોંચતું નથી. આથી તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો હલ કરવામાં નહી આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. છતાં જો ઉકેલ નહીં આવે તો હું પોતે સરકારી કચેરીમાં જ પીવાના પાણીના પ્રશ્ર્ને આત્મવિલોપન કરતા પણ નહીં ખચકાઉ.

You Might Also Like

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત

વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળીના સરા ગામે ગેરકાયદે સફેદ માટીનું ખનન અટકાવવા ગ્રામજનોની માંગ
Next Article થાનગઢના સોનગઢ ગામે સીમ વિસ્તારમાં કોલસાના ખનન પર પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
જલદી ફૂગ્ગો ફૂટશે, સોનું-ચાંદી અને ક્રિપ્ટો મોંઘાં થઇ જશે… પ્રખ્યાત લેખકની ‘ભવિષ્યવાણી’
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
સુરેન્દ્રનગર

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?