મલયાલમ અભિનેત્રી જેણે ઘણી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું છે તેણે ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું છે. 33 વર્ષીય અભિનેત્રીનો મૃત લેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.
મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરે પોતાના આવાસ પર ગળો ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે ઘણી ફિલ્મો અને સીરિયલમાં કામ કરી ચુકેલી 33 વર્ષીય અભિનેત્રી કાલે રાત્રે કરમનાની પાસે પોતાના આવાસમાં પોતાના રૂમમાં ફાંસી પર લટકતી મળી આવી.
- Advertisement -
View this post on Instagram- Advertisement -
પોલીસે જણાવ્યું કે અપર્ણા પોતાના પતિ અને બાળકોની સાથે રહેતી હતી. ઘટના ગુરૂવારે સાંજે લગભગ સાડાસાત વાગ્યાની છે. પોલીસે જણાવ્યું કે તેમને ઘટનાની સુચના ખાનગી હોસ્પિટલ દ્વારા મળી જ્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા.
View this post on Instagramપોલીસે કેસ દાખલ કર્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું, “અમને હોસ્પિટલે ઘટનાની સુચના આપી હતી અને આ મામલામાં અપ્રાકૃતિક મોતનો મામલો સામે આવ્યો છે.” તેમના પરિવારમાં પતિ અને બે બાળકો છે. પોલીસને શંકા છે કે તે આત્મહત્યાનો મામલો છે અને પારિવારિક કારણોથી તેમણે આ પગલું ભર્યું પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે.



