જૂનાગઢમાં ગઇકાલે યોજાયેલ 2022ની ચૂંટણીમાં 3 પેઢીએ એક સાથે મતદાન કર્યુ હતુ. શહેરનાં અનંત ધર્માલય મતદાન મથકે 98 વર્ષના દાદા, પુત્ર અને પૌત્ર મતદાન મથકે પહોંચીને મતદાન કરીને ભારતીય નાગરિકતાની સાથે લોકશાહી પર્વને ખરાઅર્થમાં ઉજવણી કરી હતી અને અન્ય મતદારોને અનોખો સંદેશ આપ્યો હતો. તેની સાથે તમામ ભારતીય નાગરિકોએ પોતાની ફરજ સમજી લોકશાહી પર્વમાં ભાગીદાર બનવુ જોઇએ.
3 પેઢીએ એક સાથે મતદાન કર્યુ

You Might Also Like
Follow US
Find US on Social Medias