By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    3 hours ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    3 minutes ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    37 minutes ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    38 minutes ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    3 hours ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 hours ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    3 hours ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 day ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગુડા મોગલધામ ખાતે 28માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભગુડા મોગલધામ ખાતે 28માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
ગુજરાતધર્મરાજકોટ

ભગુડા મોગલધામ ખાતે 28માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

Khaskhabar Editor
Last updated: 2024/05/22 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22

- Advertisement -

મહુવા તાલુકાના ભગુડા મોંગલધામ ખાતે વ8 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. મોંગલ માં તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટ ડેકોરેશન સાથે સુંદર શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતાં. અને શીશ જુકાવી મોગલ માં ના આશીર્વાદ લીધા હતાં. અને રાત્રીએ માંગલ શકિત એવોર્ડ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામા આવ્યું. આ માગલ શકિત એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પપૂ. મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અને માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કરાયાં. ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.

જેમા નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્રેશ બારોટ, પરેશદાન ગઢવી, ગોપાલ સાધુ, સાગરદાન ગઢવી, રાજદાન ગઢવી, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ, રાજુભાઇ આહિર સહીતના કલાકારોએ ડાયરામા રમઝટ બોલાવી હતી. અને લોકોમા પણ આનંદ જોવા મળ્યો હતો. લોક ડાયરામાં ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટ સહિત રૂપિયાનો વરસાદ થયો હતો. અને લોક ડાયરામા મોબાઇલ ફ્રેશ લાઇટ થી મોંગલ માં ની આરતી કરતા અનોખો નજારો સર્જાયો. ભગુડા મોંગલધામ ખાતે 28માં પાટોત્સવ દરમિયાન લાખોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. ભગુડા મોંગલધામ સાનિઘ્યમાં દરરોજ માટે ભાવી-ભકતોએ દર્શનાર્થે આવતા હોય છે. મોંગલધામ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા ખાસ સહયોગ આપ્યો હતો. અને પધારેલા તમામ મહેમાનોનું સન્માન કરાયું હતું. ભગુડા મોગલ ધામ ખાતે 28 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી છે. આ તકે પૂ. મોરારી બાપુ, મોંગલધામ ટ્રસ્ટના પ્રમુખ

માયાભાઈ આહીર તથા જયરાજભાઇ આહીર, મહેશદાન ગઢવી(બોટાદ), પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, ભાવનગર ધારાસભ્ય જીતુ વાઘાણી, લોકસભાના અમરેલીના ઉમેદવાર ભરતભાઇ સુતરીયા, રાજદીપસિંહ રીબડા, વરીષ્ઠ પત્રકાર દિનેશ સિંઘવ તેમજ રાજેન્દ્રદાસ બાપુ(રામપરા વૃંદાવન બાગ), સેરનાંથ બાપુ જૂનાગઢ, સતાધાર ગોંવિદભગત, ઉજામૈયા, કથાકાર મનસુખદાદા રાભડાવાળા તેમજ સંતોમહંતો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી.

- Advertisement -

You Might Also Like

ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ

કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો

સોલાર પાવર પ્રોજેક્ટમાં ગુજરાત દેશમાં અવ્વલ: 12,150 મેગાવોટની ક્ષમતા સાથે રાજ્ય પ્રથમ ક્રમે

પંચાયત સેવાના વિવિધ વિભાગમાં 6000થી વધુ જગ્યા પર ભરતી થશે

રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’

TAGGED: Bhaguda, Mogaldham, Patotsav
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી: દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાની ઝડપાયો
Next Article શાપર બાદ ઉપલેટા ગોડાઉનમાંથી 1.29 લાખનું બિયારણ ઝડપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ
કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો
સોલાર પાવર પ્રોજેક્ટમાં ગુજરાત દેશમાં અવ્વલ: 12,150 મેગાવોટની ક્ષમતા સાથે રાજ્ય પ્રથમ ક્રમે
પંચાયત સેવાના વિવિધ વિભાગમાં 6000થી વધુ જગ્યા પર ભરતી થશે
રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઝાફર’સ ટીના 22માં આઉટલેટનો ભક્તિનગર વિસ્તારમાં ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલે શેકાતા વાહનચાલકો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાત

સોલાર પાવર પ્રોજેક્ટમાં ગુજરાત દેશમાં અવ્વલ: 12,150 મેગાવોટની ક્ષમતા સાથે રાજ્ય પ્રથમ ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?