જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 2,854 કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર બે દિવસ સુધી બેલેટ પેપરથી મતદાન યોજાયું હતુ.
આ મતદાનમાં માણાવદર બેઠક પર 737 કર્મી જૂનાગઢ બેઠક પર 770 કર્મી, વિસાવદર બેઠક પર 495 કર્મી, કેશોદ બેઠક પર 383 કર્મી અને માંગરોળ બેઠક પર 469 મળી કુલ 2,854 કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.