ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 33 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરાઇ, 10ને લાઇસન્સ અંગે નોટિસ અપાઇ
રાજકોટ ફૂડ વિભાગ તહેવારો નજીક આવતા જાગ્યું!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ હાલ તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરી ના ઉત્પાદક/વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે દર્શાવ્યા મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફરસાણ- નમકીનના કુલ 25 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા.
જેમાં (1)ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ- હરભોલે ફરસાણ, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ, રાજકોટ. (2) ફાફડા ગાંઠિયા (લુઝ): સ્થળ- જોકર ગાંઠિયા, કેનાલ રોડ, રાજકોટ. (3) સેવ (લુઝ): સ્થળ- ચામુંડા ફરસાણ સ્વીટ, જે.કે. ચોક પાસે, યુનિ. રોડ, રાજકોટ. (4) ફાફડા ગાંઠિયા (લુઝ): સ્થળ- યોગી ફરસાણ માર્ટ, સરદાર નગર મેઇન રોડ, રાજકોટ (5) તીખા ગાંઠિયા (લુઝ): સ્થળ- બહુચર સ્વીટ નમકીન, જે.કે. ચોક પાસે, યુનિ રોડ, રાજકોટ. (6) ફાફડા ગાંઠિયા (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ, ઢોલરિયા નગર મેઇન રોડ, ગીતાનગર, રાજકોટ.(7) નાયલોન સેવ (લુઝ): સ્થળ- કૈલાશ ફરસાણ સ્વીટ, સરદાર નગર મેઇન રોડ, રાજકોટ. (8) ફાફડા ગાંઠિયા (લુઝ): સ્થળ- જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ. (9) બુંદી (250 ગ્રામ પેક્ડ): સ્થળ- હરિકૃષ્ણ બેકરી નમકીન, સ્વામીનારાયણ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ (10) તીખી સેવ બુંદી (લુઝ): સ્થળ- ભગવતી નમકીન, ગુરુપ્રસાદ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ (11) સક્કરપારા (લુઝ): સ્થળ- શ્રી ગજાનંદ જોધપુર નમકીન, જલગંગા ચોક પાસે, સંત કબીર રોડ, રાજકોટ (12) ફૂલવડી (લુઝ): સ્થળ- રામદેવ ડેરી ફાર્મ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટ (13) ચવાણું (લુઝ): સ્થળ- રામદેવ ડેરી ફાર્મ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટ (14) પાપડી (લુઝ): સ્થળ- ભગવતી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, રાજકોટ (15) ચવાણું (લુઝ): સ્થળ- શ્રી ઉમીયાજી ફરસાણ માર્ટ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટ (16) સેવ (લુઝ): સ્થળ- વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, રાજકોટ (17) ચવાણું (લુઝ): સ્થળ- જય બાલાજી ફરસાણ માર્ટ, રૈયા ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ (18) તીખા ગાંઠિયા (લુઝ): સ્થળ- વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, રાજકોટ (19) સક્કરપારા (લુઝ): સ્થળ- શ્રીનાથજી ફરસાણ માર્ટ, સાધુવાસવાણી રોડ, રાજકોટ (20)પૈવાનો ચેવડો (નમકીન- લુઝ): સ્થળ- ઉમિયાજી ફરસાણ, સાધુવાસવાણી રોડ, રાજકોટ (21) ફુલવડી (નમકીન- લુઝ): સ્થળ- આંનદ સ્વીટ માર્ટ, ઇન્દિરા સર્કલ પાસે, યુનિ.રોડ, રાજકોટ (22)કેળાની વેફર્સ (લુઝ): સ્થળ- ખુશી લાઈવ કેળાં વેફર્સ, યુનિ.રોડ, પટેલ વિહાર રેસ્ટોરેન્ટની બાજુમાં, રાજકોટ (23)ખારી બુંદી (લુઝ): સ્થળ- શ્રી નાથજી ફરસાણ, પ્રજાપતિનગર, પેડક રોડ, રાજકોટ (24)ચંપાકલી ગાંઠિયા (લુઝ): સ્થળ- ન્યુ ભારત સ્વીટ માર્ટ, પ્રજાપતિનગર, પેડક રોડ, રાજકોટ (25) પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ- જલારામ સ્વીટ નમકીન પ્રજાપતિનગર, પેડક રોડ, રાજકોટથી નમૂના લેવામાં આવ્યા હતાં.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી થી સાધુ વાસવાણી રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 33 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ- 33 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(01)બિગ બેલી બર્ગર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ઝઊઅકઘૠઢ ઈઅઋઊ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શિવાની સેલ્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રવિ રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ગંગોત્રી ડેરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6)રઘુવંશી વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (7)બંસી પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (8)રોયલ ભૂંગળા બટેટા–લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)રેવદી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્રી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા (11)યોર ચાઇનીઝ પંજાબી (12)કુલ્ચા કુઝીન (13)બર્ગર સિંગ (14)યુ.એસ. પીઝા (15)અમૃતસરી હવેલી (16)અર્બન ખીચડી (17)ડોમિનોઝ પીઝા (18)પીઝા હાર્ટ (19)પિંડાઝી મીલ (20)પિઝેરીયા પીઝા (21)સંકલ્પ રેસ્ટોરેન્ટ (22)ફ્રેંકી નેશન (23)બાલાજી થાળ (24)ગ્રેટ બ્રિટન વફલ (25)લા-પીનોઝ પીઝા (26)હોકો ઇટરી (27)બાલાજી ફાસ્ટફૂડ (28)જય ગોપાલ ઘૂઘરા (29)હરિકૃષ્ણ દાળ પકવાન (30)શિવ મદ્રાસ કાફે (31)જય ખોડિયાર ફૂડ ઝોન (32)જોકર ગાંઠિયા (33)પરિશ્રમ ફૂડ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી.