શિવરાત્રી મેળામાં 145 સફાઈ કર્મીઓની રાત દિવસ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભવનાથમાં યોજાયેલ શિવરાવી મેળો પૂર્ણ થવા પામ્યો છે. મેળાના પાંચ દિવસ દરમ્યાન આશરે 10 લાખથી વધુ ભાવિક-ભક્તોએ મુલાકાત લીધી હતી. ત્યારે મેળા બાદ ભવનાથમાં રમશાનથી લઈને છેક ગિરનાર સીડી સુધીનાં રસ્તા પર હિંગલ યુઝ પ્લાસ્ટિક, કાગળ સહિતના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. મેળો શરૂ થવાના પાંચ દિવસમાં આશરે 150 ટન કચરો એકત્રિત થયો છે. હાલ ભવનાથને ચોખ્ખું કરવા મનપા 150 જેટલા સકાઈકમીઓ દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભવનાથ તીર્થક્ષેત્રમાં દર વર્ષે થતી ઉજવણીમાં લાખોની સંખ્યામાંનનભાવિકો પુણ્યનું ભાથું બાંધવા તેમજ સ્વેડીના દર્શન કરવા માટે આવે છે. ભવનાથ ક્ષેત્રના 9300 હેક્ટરમાં ઈકો સેન્સેટીવ ઝોન જાહેર સિંગલ પુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
- Advertisement -
પરંતુ સાચા અર્થમાં તંત્ર તેની અમલવારી કરાવવામાં નિષ્ફળ નીવડયું હોય તેવું સાભિત થવા પામ્યું છે. મેળા દરમ્યાન વેપારીઓ દ્વારા બેરોકટોક પ્લાસ્ટિકમાં આવતી ચીજ-વસ્તુનું વેચાણ કરતાં જોવા મળ્યા હતા. સફાઈ માટે મનપાના 145 સફાઈ કામદારો દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરી હતી. દેખરેખ પ્રતિબંધ ઝુંબેશ ચેકિંગ દરમિયાન ગંદકી ફેલાવનાર 16 વ્યક્તિને 7150નો દંડ કરવો છે, જયારે પ્લાસ્ટિક પ્રતિબંધ ચેકપોસ્ટ અને ભવનાથ વિસ્તારમાંથી 248 કિયો પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. હાલમાં થયેલાં ઠેર-ઠેર ગંદકીના ગંજ થઈને મનપાની 15 જેટલી ટીમોના 100 જેટલા રાાઈકર્મીઓ તેમજ ખાનગી એજન્સીઓના આશરે 50 કર્મીઓ મળીને કુલ 150 જેટલા કર્મચારીઓ ભવનાથને ચોખ્ખું કરવા કામે લાગ્યા છે. જેના માટે કોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી 15 ટિપર વાન, ચાર ટ્રેક્ટર, ગવા સ્વિપર મશીન અને જેસીબી તેમજ સુપડી સહિતના વાહનો સાથેનનમાટે 10 જનરલ 239 સેનેટરી ઈન્સ્પેક્ટર 4 સુપરવાઈઝરની ટીમ અને જગ્યાએથી રોજ 10 પીકઅપ વાહન કરવામાં આવ્યો દ્વારા કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.



