By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    5 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    6 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    5 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    5 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    5 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    5 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    6 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    5 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    5 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    6 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    6 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી
રાજકોટ

દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી

Khaskhabar Editor
Last updated: 2024/06/12 at 6:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા પૂર્વ ન્યાયાધીશ અને સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્સીલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પેનલ એડવોકેટ માટે માર્ગદર્શક લીગલ સેમિનાર યોજાયો

આ સેમિનારનો ઉદ્ેશ નોલેજ અપડેશન કરવાનો છે : જીમ્મીભાઇ દક્ષીણી
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.12

- Advertisement -

સૌરાષ્ટ્ર-ક્ચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ગુજરાત હાઇકોર્ટના પ્રથમ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્સીલ સોનિયાબેન ગોકાણીના અધ્યક્ષસ્થાને બેંકમાં કાર્યરત પેનલ એડવોકેટ માટે માર્ગદર્શક લીગલ સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલ હતો.

સુશ્રી સોનિયાબેન ગોકાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘અત્યારની એડવાન્સ ટેકનોલોજીના સમયમાં આપણે બધાં મહદ્અંશે ગુગલને બધું પુછતા હોઇએ છીએ અને એના જે પણ જવાબો મળે તે આપણા માટે ઉપયોગી હોય છે. અને ઘણે બધે અંશે ટેકનોલોજીએ આપણા બધા માટે સરળતા કરી દીધી છે. અહીં ઘણા બધા યંગ લોકોનો જોઇ રહી છું. તેઓ ટેકનોસેવી જોવા મળે છે. તા. 1 જુલાઇ 2024થી ત્રણ નવા કાયદા અમલમાં આવી રહ્યા છે. 25 ડિસેમ્બર 2023થી આ કાયદાઓ અમલમાં આવ્યા હતા પરંતુ તે સમયે કેન્દ્ર સરકારને એવું લાગ્યું કે આ કાયદાને અમલમાં મુકવા માટે થોડો સમય આપવો જોઇએ એટલે હવે પછી આ કાયદા અમલમાં આવી રહ્યા છે. આ તકે મને આશા છે કે તમે બધા આ દેશ માટે ઘણું બધું કરી શકો છો અને અવશ્ય કરશો જ. આ ઉપરાંત એડવોકેટની બાર પ્રત્યેની ભૂમિકા અને જસ્ટીસની બેંચ પ્રત્યેની ભૂમિકા અંગે વિશેષ છણાવટ કરી હતી.’ બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘આ સેમિનારનો ઉદ્ેશ નોલેજ અપડેશન કરવાનો છે. અહીં બે નિષ્ણાંતો દ્વારા વિષય સંબધીત ઘનિષ્ઠ માહિતી આપવામાં આવે છે.

સાથોસાથ વિચારોની આપ-લે થાય છે અને પરસ્પર પરિચય વધે છે. વિશેષમાં, બેંકની વાત કરીએ તો, બેંકનો બિઝનેશ રૂા. 10,048 કરોડનો થયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના અંતે અન ઓડિટેડ નફો રૂા. 133.67 કરોડ નોંધાયેલ છે. બેંકનું કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂા. 2,876 કરોડ, સીડી રેશિયો 61.26 ટકા છે. બેંકિંગ માપદંડ અનુસાર આપણે ચુસ્ત, દુરુસ્ત, તંદુરસ્ત અને આર્થિક સદ્ધર હોવાનું સ્ટેટસ અવિરત જાળવી રાખી શક્યા છીએ. દેશમાં ઉજવાયેલ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે બેંક દ્વારા 75 હજાર નવા બેંક ખાતા ખોલી અનેક પરિવારજનોને બેંક સાથે જોડ્યા છે. અત્યારે ડીજીટલ યુગની વાત સર્વત્ર થઇ રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આપણી બેંકમાં થતા કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહાર ડીજીટલી થાય છે.’ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રેમલભાઇ રાચ્છે જણાવ્યું હતું કે, ‘નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના થોડા સમયથી જે કંઇ ચુકાદા આવે છે તે વિશેષ નોંધપાત્ર છે. ઘણીવાર નાની સરખી ચૂક પણ ફરિયાદીને નુકશાન કરે છે. આ સંદર્ભમાં તેમણે સુપ્રિમ કોર્ટના અનેક નોંધપાત્ર જજમેન્ટની માહિતી રજુ કરી હતી જે સહુ માટે મહત્વપૂર્ણ બની રહી. આ ઉપરાંત કોર્ટ કાયદા અને કાયદાની પ્રોસીજરની આટીઘુટીમાં અટવાઇ ન રહે તે માટે જેટલી જવાબદારી જજની છે તેટલી જ જવાબદારી વકિલની પણ છે.’ બેંકના ડિરેકટર કાર્તિકેયભાઇ પારેખે જણાવ્યું હતું કે, ‘આપણે સહુ વકિલ હોવા ઉપરાંત એક કાર્યકર પણ છીએ. ભારત માતાને પરમ વૈભવના શિખરે લઇ જવા માટે જે કંઇ કરવું પડે તે કરવું જોઇએ. પ્રમાણિકતા અને નૈતિકતા અંગે વાત કરીએ તો, આપણી કામગીરીમાં આ બંને ખૂબ જ અગત્યતા અને મહત્વ ધરાવે છે. જો તેમાં ક્યાંય પણ જરા સરખી ચૂક રહી જાય તો સંસ્થાને મોટું અને ગંભીર નુકસાન થઇ શકે છે. આપણા તૈયાર કરેલ રિપોર્ટને આધારે બેંક અધિકારીઓ ધિરાણ મંજુર કે નામંજુર કરતા હોય છે. આથી આપણી જવાબદારી ખૂબ જ વધી જાય છે. દરેક ક્ષેત્રની જેમ આપણા ક્ષેત્રમાં ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

આ અવસરે બેંક સાથે વર્ષોથી સંકળાયેલા સીનીયર એડવોકેટ અને બેંક તરફી સીમાચિહ્નરૂપ ચુકાદાઓ લાવનાર એડવોકેટ્સ પૈકી જનકભાઇ શાહ (અમદાવાદ), નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની વિશેષ કામગીરી કરતાં અનિલભાઇ દેસાઇ (રાજકોટ), પ્રધ્યુમનસિંહ મકવાણા (સુરેન્દ્રનગર), નીલભાઇ પુજારા (રાજકોટ)નું સોનિયાબેન ગોકાણીના હસ્તે રૂમાલ અને પુસ્તકથી જાહેર સન્માન ર્ક્યું હતું.

આ સેમિનારમાં સોનિયાબેન ગોકાણી (પૂર્વ ચીફ જસ્ટીસ-ગુજરાત હાઇકોર્ટ), પ્રેમલભાઇ રાચ્છ (એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ), બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), કાર્તિકેયભાઇ પારેખ, હસમુખભાઇ હિંડોચા (કો-ઓપ્ટ), માધવભાઇ દવે, કિર્તીદાબેન જાદવ, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, અશોકભાઇ ગાંધી, શૈલેષભાઇ મકવાણા, દિપકભાઇ બકરાણીયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), રજનીકાંત રાયુચરા (ડી.જી.એમ.) ઉપરાંત બહોળી સંખ્યામાં પેનલ એડવોકેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં સીનીયર એડવોકેટ પૈકી અનિલભાઇ દેસાઇ, આર. એમ. વારોતરીયા, યતીનભાઇ ભટ્ટ, ગીરીશભાઇ ભટ્ટ, પંકજભાઇ કોઠારી, પ્રશાંતભાઇ જોષી, સંજયભાઇ વોરા (જીલ્લા સરકારી વકિલ), રક્ષિતભાઇ કલોલા (જીલ્લા સરકારી વકિલ), કમલેશભાઇ ડોડિયા (જીલ્લા સરકારી વકિલ), જયેશભાઇ દોશી, હિતેષભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Former High Court Judge Soniaben Gokani, Rajkot, Soniaben Gokani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાપાલિકાનું આધાર કાર્ડ કેન્દ્ર A.C. વિનાનું: અરજદારો અકળાયા
Next Article પદ્મકુંવરબા હોસ્પિટલ છે કે ગંદકીવાડો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?