ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 492 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામ ભગવાનની તા.22 જાન્યુઆરીના રોજ પુન: પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એના માટે સમગ્ર હિન્દૂ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અયોધ્યાથી આવેલ પૂજીત અક્ષત કળશને મેંદરડામાં આવેલ કૃષ્ણ નગર સોસાયટીમા ધરે ધરે રંગોળી કરીને પધરામણી થતા સામૈયા અને આરતી તેમજ સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યારે આ પૂજીત અક્ષત કળશ પૂજન કાર્યક્રમમાં બેહનો સહીત બહોળી સંખ્યામાં લોકો
જોડાયા હતા.