By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    21 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    22 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    22 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    22 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    22 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    22 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    23 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોગચાળા અટકાયતી માટે ઓક્ટોબર દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રોગચાળા અટકાયતી માટે ઓક્ટોબર દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
રાજકોટ

રોગચાળા અટકાયતી માટે ઓક્ટોબર દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/10/15 at 12:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
રોગચાળા અટકાયતી માટે ઓકટોમ્બર માસ દરમ્‍યાન

રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું.

મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ દરમ્યાન તથા ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે.

- Advertisement -

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

- Advertisement -
મચ્છર જન્ય રોગોપોઝિટીવ કેસની સંખ્યા

ઓકટોમ્બર માસ દરમ્યાન

(તા.૧/૧૦/૨૦૨૧ થી તા.૧૨/૧૦/૨૦૨૧ સુઘી)

વર્ષમાં કૂલ નોંઘાયેલ
ડેન્ગ્યુ૩૧૧૬૫
મેલેરીયા૪૪૨
ચિકુનગુનિયા૨૧૯

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ ઓકટોમ્બર માસ દરમ્યાન ભોમેશ્વર વાડી, સંતોષી નગર જુલેલા નગર, પ્રહલાદ પ્લોટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રી અલકા સોસા, ગુંદાવાડી, ધર્મ જીવન સોસા,  ઇન્ડસ્ટ્રી અટીકા, મારુતિ નગર શ્રમજીવી સોસા, પરાસર પાર્ક જામ નગર રોડ, કારણપરા, ખોડીયાર નગર, કૃષ્ણ નગર, શ્રી રામ પાર્ક, ભોમેશ્વર વાડી, આશાપુરા નગર, શ્રી રામ પાર્ક,  બજરંગ વાડી, સોની બજાર,  કેવડાવાડી,  હાથીખાના, ભોમેશ્વર વાડી,  પરસાણા નગર, રૂખડીયા,  જાગનાથ પ્લોટ,  ખોડીયાર નગર ઇન્ડસ્ટ્રી,  ધર્મ જીવન  સોસા., લક્ષ્મીવાડી, ગુંદાવાડી,  હર સિદ્ધિ ધામ,  રૈયાધાર,  રાધા નગર, ગુલાબ વિહાર, ગાંધી નગર,  હરી નગર, વિમલ નગર,  વૃંદાવન સોસા , શાસ્ત્રી નગર,  અજમેરા,  જીવરાજ નગર,   રૈયાધાર સ્લમ કવા.,  શ્યામ નગર, સૂર્યોદય સોસા.,  ગુલાવ વાટિકા,  સદગુરુ નગર,   પટેલ નગર નાગબાઈ સોસા ઓમ નગર  જલજીત સોસા દ્વારકાધીશ સોસા ન્યુ મહાવીર નગર રવિ રાંદલ પાર્ક , રાધા નગર,  ગુલાબ વિહાર,  જનકપૂરી આવાસ વાડી આવાસ  નવીન નગર,  બાલ મુકુન્દ,  રાજદીપ સોસા,  સરદાર નગર , ભવાની નગર  ગાંધીગ્રામ  વિશ્વકર્મા સોસા  સદગુરુ નગર   કેરલા પાર્ક,  શાસ્ત્રી નગર  શ્રી નાથ પાર્ક રાજ નગર નવા ગામ ન્યુ શક્તિ સોસા  સિલ્વર નેસ્ટ સોસા , ભારત નગર મફતિયું હુડકો કવા,  શ્યામ સુંદરમ પાર્ક,  લક્ષ્મણ પાર્ક,  ખોડીયાર પાર્ક,  શિવ નગર, પાંજરાપોળ,  ગંજીવાડા,  બુદ્ધ નગર , મહાદેવ ઇન્ડસ્ટ્રી એરિયા,  શ્રી નાથ પાર્ક,  રાજ નગર , શ્યામ સુન્દરમ પાર્ક, આસોપાલવ પાર્ક ,  ગુરુદેવ પાર્ક  રત્નદીપ સોસા  સદગુરુ સોસા , લાખાજીરાજ સોસા ગંજીવાડા વિવેકાનંદ સોસા , પટેલ પાર્ક,  શ્યામ પાર્ક, લક્ષ્મણ પાર્ક ખોડીયાર પાર્ક , પ્રજાપતિ નગર,  શિવ નગર, સિલ્વર નેસ્ટ પાંજરાપોળ, ભારત નગર,  શ્રી નાથ પાર્ક,  રાજ નગર , રત્નદીપ સોસા , પાંજરાપોળ, રાધે ક્રિશ્ના નગર,  નવા થોરાળા, રાધે ક્રિશ્ના નગર નવા થોરાળા, ભાવનગર રોડ મેરામબાપા વાડી વિસ્તાર, રેસકોર્ષ પાર્ક ગીત ગુર્જરી સોસા, વર્ધમાન નગર ધર્મેન્દ્ર રોડ, પ્રહલાદ પ્લોટ વિસ્તારોને મચ્છરના પોરાનાશક કામગીરી હેઠળ આવરી લઇ ૧,૨૪,૪૧૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૦,૨૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ બાલાજી પાર્ક, મહારાણા પ્રતા૫ ટાઉનશી૫, ચંદ્ર શેખર આઝાદ, લાલ બહાદુર ટાઉનશી૫, ન્યુ માયાણીનગર, અલ્કા સોસા., શ્રી ચંદ્રચેખર આઝાદ પ્રાથમિક શાળા નં. ૬૨, રાઘે પાર્ક (માઘા૫ર), સુંદરમ સીટી (માઘા૫ર), ગોલ્ડન પ્રોટીકો વિંગ (માઘા૫ર ચોકડી), રેલનગર – ર, શિવમ પાર્ક, શ્રી સદગુરૂવાટીકા, તક્ષશીલા સોસા. – ર, તક્ષશિલા સોસા-૨, પ્રહલાદ પ્લોટ, ભીલવાસ રોડ, હુસેની ગેઇટ, જન કલ્યાણ સોસા, પુષ્પક પાર્ક, રાધે કૃષ્ણ પાર્ક, ઇસ્કોન આશ્રય, ગૌત્તમ-૨ માધાપર ચોકડીથી જામ નગર રોડ, ઘાંચીવાડ વિસ્તાર, નહેરૂનગર, મારૂતી શ્રમજીવી સોસ., અમૃત રેસીડેન્સી, વાલ્મીકી વાડી, જામગનર રોડ, રેલનગર, શ્રી સદગુરૂવાટીકા એરપોર્ટ રોડ, કરણ૫રા, આશ્રય સોસા., સદગુરૂ વાટીકા એરપોર્ટ રોડ, તો૫ખાના, ગીતાનગર, સદગુરૂવાટીકા, કૈલાસવાડી જંકશન પ્લોટ, ઘ્વારકેશ રેસી., તક્ષશીલા સોસા – ૧, કરણ૫રા, ભકિતનગર પોલીસ લાઇન કવા., ગવર્મેન્ટ પ્રેસ કોલોની, અયોઘ્યા રેસીડેન્સી, સાંઇબાબા સોસા., શ્રી નાથજી પાર્ક, એફરોન એલીગન્સ,, લક્ષ્મીવાડી, વાણીયાવાડી વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૦૩૧ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.

પ્રિમાઇસીસતપાસેલનોટીસવસુલ કરેલ વહિવટી ચાર્જઆસામી
બાંઘકામ સાઇટ૨૬૪૧૦૩૭૦,૧૦૦૫૪
ઇન્ડસ્ટ્રીઝ૨૨૮૯૨૧૬,૪૫૦૧૧
હોસ્પિટલ૩૩૧૦૨,૫૦૦૩
ભંગારનો ડેલો૨૭૨૧૮,૫૦૦૧૨
હોટલ૧૮૩૩,૭૦૦૩
અન્ય૮૯૯,૧૫૦૨૨

જેમાં થઇ રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૧૨૮૦ આસામીને નોટીસ આપી રૂા.૧,૫૧,૮૫૦/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણીની કામગીરીની સમીક્ષા કરાઈ
Next Article વિજયાદશમી ઉત્સવે સૌએ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?