By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણિપુરમાં ઉગ્રવાદીઓ માટે ઢાલ બની મહિલાઓ: સેનાએ વિડીયો શેર કરીને અપીલ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મણિપુરમાં ઉગ્રવાદીઓ માટે ઢાલ બની મહિલાઓ: સેનાએ વિડીયો શેર કરીને અપીલ કરી
રાષ્ટ્રીય

મણિપુરમાં ઉગ્રવાદીઓ માટે ઢાલ બની મહિલાઓ: સેનાએ વિડીયો શેર કરીને અપીલ કરી

Khaskhabar Editor
Last updated: 2023/06/27 at 12:00 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

સેનાએ એક ટ્વિટમાં લખ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તો રોકી કામમાં દખલ કરી રહી છે.આર્મી સુરક્ષા માટે ઓપરેશન ચલાવે છે જેમાં આ પ્રકારની દખલગીરી યોગ્ય નથી.

થોડા સમય પહેલાની જ વાત છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન માટે પહોંચતી ત્યારે કેટલાક લોકો એકઠા થઈને જવાનોનો રસ્તો રોકવા માટે પહોંચી જતા હતા અને એમ છતાં સેના આગળ વધે તો પથ્થરમારો શરૂ થવા લાગે. આવું જ કઈંક મણિપુરમાં થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જો કે હજુ સુધી અહીં પથ્થરમારાની કોઈ ઘટના બની નથી.

- Advertisement -

સેનાએ વિડીયો શેર કરીને કરી અપીલ
હવે વાત એમ છે કે મણિપુરમાં આ ઘટનાઓ એટલા હદ સુધી વધી ગઈ છે કે સેનાએ એક અલગ વીડિયો મૂકીને લોકોને આવું ન કરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે હાલ સેનાએ પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તો રોકી રહી છે અને સુરક્ષા દળોના કામમાં દખલ કરી રહી છે. આર્મી જાન-માલની સુરક્ષા માટે ઓપરેશન ચલાવે છે, તેના કામમાં આ પ્રકારની દખલગીરી યોગ્ય નથી. મણિપુરના લોકોએ શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપવું જોઈએ.’સૈન્ય સ્પષ્ટપણે કહે છે કે તેમનું ઓપરેશન અટકાવવું માત્ર ગેરકાયદેસર નથી પણ શાંતિ અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે નુકસાનકારક પણ છે.

Women activists in #Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property.
🔴 Indian Army appeals to… pic.twitter.com/Md9nw6h7Fx

— SpearCorps.IndianArmy (@Spearcorps) June 26, 2023

- Advertisement -

ધરપકડ કરાયેલા 12 આતંકીઓને મહિલાઓએ મુક્ત કરાવ્યા
મણિપુરમાં હાલ સ્થિતિ સામાન્ય નથી એવામાં હાલ એવો બનાવ બન્યો હતો કે મહિલાઓ દ્વારા સેનાના કામમાં અવરોધ આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 જૂને ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ઇથમ ગામમાં એક ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં વિદ્રોહી જૂથના 12 આતંકવાદીઓને હથિયારો, દારૂગોળો અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી અન્ય ઘણી વસ્તુઓ સાથે પકડવામાં આવ્યા હતા.

1200 થી 1500 લોકોની ભીડે વિસ્તારને ઘેરી લીધો
જ્યારે વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે મહિલાઓ અને સ્થાનિક નેતાઓની આગેવાનીમાં 1200 થી 1500 લોકોની ભીડે વિસ્તારને ઘેરી લીધો હતો. તેઓએ સુરક્ષા દળોને તેમનું ઓપરેશન ચાલુ રાખવાથી રોકી દીધું. સુરક્ષા દળોએ પણ તેને વારંવાર અપીલ કરી પરંતુ તે લોકો માની રહ્યા નહતા. એ બાદ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તમામ 12 આતંકવાદીઓને છોડવા પડ્યા હતા.

"Women activists in Manipur are deliberately blocking routes and interfering in operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property. Indian Army appeals to all… pic.twitter.com/k347JKnuVV

— ANI (@ANI) June 26, 2023

સેનાના જવાનોને અટકાવવામાં આવ્યા હતા
આના એક દિવસ પહેલા પૂર્વ ઇમ્ફાલના કાંગપોકપી જિલ્લામાં આવી જ ઘટના બની હતી. 23 જૂને અહીંના યિંગંગપોકપી વિસ્તારમાં આતંકવાદીઓ અને BSF વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અહેવાલ મુજબ સશસ્ત્ર આતંકવાદીઓનું એક જૂથ યિંગંગપોકપી પહાડીથી પૂર્વ ઈમ્ફાલના કેટલાક ગામોમાં ઘૂસી ગયું હતું. તેઓએ ગ્રામજનોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો. તેમનો સામનો કરવા સેના પહોંચી હતી. બંને તરફથી ગોળીઓ ચાલી રહી હતી. આ દરમિયાન મહિલાઓ યિંગંગપોકપી વિસ્તારમાં રસ્તા પર એકઠી થઈ હતી અને વધારાના સુરક્ષા દળોને એ વિસ્તારમાં પ્રવેશતા સંપૂર્ણપણે અટકાવ્યા હતા.

સીબીઆઈએ તપાસ કરતા અટકાવ્યા
22 જૂને પણ મહિલાઓએ સીબીઆઈ અધિકારીઓને ઈમ્ફાલ ઈસ્ટના પાંગેઈ વિસ્તારમાં મણિપુર પોલીસ ટ્રેનિંગ કોલેજ (MPTC)માં પ્રવેશતા અટકાવ્યા હતા. મે મહિનામાં મણિપુર હિંસાની શરૂઆતમાં એક ટોળાએ આ કોલેજમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો હતો. આ જ કેસની તપાસના સંદર્ભમાં સીબીઆઈના અધિકારીઓ અને સીએફએસએલના ફોરેન્સિક નિષ્ણાતો કોલેજ પહોંચ્યા હતા પણ મહિલાઓના એક જૂથે તેમનો રસ્તો રોક્યો હતો.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

TAGGED: army, MANIPUR, VIOLANCE, women
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વનડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવી: અમદાવાદમાં કરાયું સફળ લેન્ડિંગ
Next Article પ.બંગાળમાં પંચાયત ચૂંટણી હિંસા યથાવત: ભાજપના ઉમેદવારના ઘર પર બોમ્બ હુમલો, એકનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?