By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    4 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    32 minutes ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    34 minutes ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    39 minutes ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    40 minutes ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    3 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ
અમદાવાદ

SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પુત્રીએ વીડિયો બનાવી કર્યા આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2026/03/05 at 2:08 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર ‘પ્રયોગો’ કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. અને સુપ્રીટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ક્ષિતિશાના જણાવ્યા અનુસાર, તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી 21 તારીખે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જનરલ વોર્ડમાં ચાર દિવસ રહ્યા બાદ ડોક્ટરોએ કફ કાઢવા માટે ‘બ્રોન્કોસ્કોપી’ કરવાની સલાહ આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન મહિલાને અસ્થમાનો એટેક આવ્યો અને તેમની સ્થિતિ અચાનક કથળવા લાગી હતી. ત્યાર બાદ ગીરાબેનને ICU માં ખસેડવામાં આવ્યા હતા. પુત્રીનો આક્ષેપ છે કે, ડોક્ટરો દરરોજ નવા કાગળો પર સહી કરાવતા હતા. જેમાં ક્યારેક હૃદય 50% કાર્યરત હોવાનું તો ક્યારેક લિવર કે કિડની ડેમેજ થવાનું લખેલું હતું.

- Advertisement -

“માતાની આંખો કાળી પડી ગઈ, હાથ બાંધી દેવાયા”

”વીડિયોમાં યુવતીએ માતાની દયનીય સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવવામાં આવ્યું હતું કે માતાની આંખો કાળી પડી ગઈ છે અને નસમાં હેમરેજ થયું છે. શરીરમાં નસો પંચર થઈ ગઈ હોવાથી ઈન્જેક્શન આપવા માટે ગળાના ભાગે કાણું પાડવું પડ્યું છે. સિનિયર ડોક્ટરો પૂરતો સમય આપતા નથી અને માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.”

વીડિયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં

- Advertisement -

આ વીડિયોમાં પીડિત પરિવાર દ્વારા લોકોને “SVPમાં સારવાર માટે ન આવવા”ની અપીલ કરાતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલના CEO દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશ આપી દેવાયા છે. બીજી તરફ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના આરોગ્ય તંત્રની કથળતી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. એક તરફ સરકાર શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ડગમગાવી રહી છે.

You Might Also Like

અમદાવાદમાં બનશે 18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…
Next Article નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદમાં બનશે 18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
અમદાવાદ

વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?