ગોપી રાસોત્સવમાં ત્રીજા અને ચોથા નોરતે બહેનોએ રંગ જમાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવમાં રોજ રાત પડે ને સોનેરી સુરજ ઉગે તેવો માહોલ સર્જાય છે અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મા જગદંબાની આરતી બાદ ગરબા રમે છે. સિંગરો દ્વારા રજૂ થતા પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપર બહેનો જે ઉમંગ અને ભક્તિભાવ પૂર્વક જુદી જુદી સ્ટાઈલનાં ગરબા રમે છે તે જોઇને મહેનુભાવો અચંબામાં પડી જાય છે. સતત ત્રણ કલાક સુધી સિંગરો ની કલા અને બહેનોને જોશ વચ્ચેનો સંગમ નિહાળવા માટે રાજકોટ વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
- Advertisement -
સરગમ લેડીઝ કલબ દ્વારા યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં સિંગર અને ગરબા રમતી બહેનો વચ્ચે જાણે કે જોશ અને જુસ્સાનો જંગ જામ્યો હોય તેવો માહોલ ઉભો થાય છે. ડી.એચ.કોલેજના મેદાનમાં સરગમ કલબ દ્વારા સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજેરોજ મોટી સંખ્યામાં શહેરીજનો લાભ લ્યે છે. આ રાસોત્સવ નીહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલ જેમાં સુરેશભાઇ વેકરીયા, પ્રતાપભાઈ પટેલ, નીતીનભાઇ ભટ્ટ, નાથાભાઈ કાલરીયા, દિનેશભાઈ અમૃતીયા, રાકેશભાઈ પોપટ, મનોજભાઈ રાઠોડ, એચ.એન. જેઠવા (ઙજઈં), બ્રીજેશભાઈ મહેતા, અમીતભાઈ દવે, વિક્રમભાઈ પુજારા, મીતલભાઈ ખેતાણી, બકુલભાઇ નથવાણી, મયુરભાઈ શાહ, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર), મનીષભાઇ રાડીયા, વીરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, કીર્તીબેન પોપટ તેમના હસ્તે વિજેતા બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ રાસોત્સવ નીહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલ જેમાં વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇ ભારદ્રાજ, મુકેશભાઇ દોશી, પ્ર્તાપભાઈ પટેલ, નાઠાભાઇ કાલરીયા, ખોડીદાસભાઈ પટેલ, પરસોતમભાઈ કમાણી, છગનભાઇ ગઢીયા, હરેશભાઈ પરસાણા, શિવલાલભાઈ બારસીયા, અશ્વીનભાઈ આદ્રોજા, પરેશભાઈ દવે (વોઇસ ઓફ ડે – તંત્રી), રાજાભાઈ હિન્દુજા, જયેશભાઇ લોટીયા, અરવિંદભાઈ ઢોલરીયા, રાકેશભાઈ દેસાઇ, રવીભાઈ ભટ્ટ, જ્યસુખભાઈ ડેલાવાળા, દિનેશભાઇ વીરાણી, ઉમેશભાઈ શેઠ, વિજયભાઇ કારીયા, કિરીટભાઈ બારસીયા, દિનેશભાઇ કાંસુદા, અશોકભાઇ વાઘેલા, દિવ્યેશભાઇ રાયઠઠ્ઠા, અંજલીબેન રૂપાણી, વંદનાબેન ભારદ્રાજ, હેલીબેન ત્રીવેદી, ડો. બીનાબેન પટેલ, ગાયત્રીબા વાઘેલા તેમના હસ્તે વિજેતા બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવે છે. છ્ઠુ નોરતું તા. 08/010/24 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ, અશોકભાઈ વૈષ્ણાની, નટુભાઈ ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ બાબરાવાળા, સાકેતભાઈ આર્ય, શૈલેશભાઈ પાબારી, વિક્રમભાઈ જૈન, હારીતભાઈ મહેતા, સુનીલભાઈ શાહ, અનિલભાઈ ભોરાણીયા, તેજસભાઈ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, હિતેનભાઈ કતીરા, ચુનીભાઈ ઘોડાસરા,ઈશ્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, કમલેશભાઈ આંબલીયા, દિપકભાઇ ઠુમ્મર, અભિષેકભાઈ ગઢીયા, કમલેશભાઈ રામાણી, અશોકભાઇ જોષી, રાજુભાઇ રુપમ, જમનભાઈ ભાલાણી, જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, દર્શનભાઈ ગોહેલ, રાજેશભાઈ નસીત (કિચન), રશ્મિનભાઈ પટેલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્ર્મને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, જ્યસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રાજેન્દ્ર્ભાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, ડો. પંકજભાઈ રાઠોડ, પ્રમોદભાઈ રાધનપરા, પ્રવીણભાઈ તંતી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કલ્પનાબેન રાજ્યગુરુ, જયશ્રીબેન વ્યાસ, મીતાબેન વ્યાસ, ડો. મધુરીકાબેન જાડેજા, મીનાબેન ડોડીયા, તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે.