By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    16 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    16 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    16 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    12 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    15 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    16 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    15 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    14 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    15 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત પૂરી થતાં સમય મર્યાદા વધશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત પૂરી થતાં સમય મર્યાદા વધશે?
રાજકોટ

ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત પૂરી થતાં સમય મર્યાદા વધશે?

Khaskhabar Editor
Last updated: 2024/06/12 at 6:51 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

રાજ્ય સરકાર ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા વધુ એક તક આપશે !

રાજ્ય સરકાર ઈમ્પકેટ ફી મામલે મધ્યમ માર્ગ કાઢે તેવી માગણી
રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ભરવા માગતા હોય તેવા લોકો પાસે જો પાર્કિંગની વ્યવસ્થા ન હોય તો જંત્રી મુજબ પૈસા લઈ બાંધકામ કાયદેસર કરી આપવું જોઈએ. હાલમાં વૈકલ્પિક રસ્તો કાઢી માર્જિનની જગ્યાના જંત્રી મુજબના પૈસા ભરાવી કાયદેસર કરી આપે તો ઘણા લોકો ઇમ્પેક્ટ ભરશે. આથી બાંધકામ પણ રેગ્યુલરાઈ થઈ જશે અને સરકારને પણ આવક થશે.

- Advertisement -

લોકસભાની ચૂંટણીમાં વિપરિત પરિણામો આવતા સરકાર હવે જનતાની આળપંપાળ કરવા ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દતમાં ફરીવાર વધારો કરશે

રાજકોટમાં 9370 પૈકી 3380ને મંજૂરી, 1035 નામંજૂર : 6664 ફાઇલો હજુ ચકાસણીના તબકકે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12

- Advertisement -

રાજ્ય સરકારે દ્વારા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી લાગૂ કરી છે. સરકારે ત્રીજી વખત આ યોજનાની મુદ્દત લંબાવી છે ત્યારે હવે તા.16ના રોજ આ યોજના પૂરા રાજયમાં પૂર્ણ થઇ રહી છે. તા.16ના રોજ રવિવાર હોય મનપા, પાલિકા સહિતની કચેરીમાં તા.1પ સુધી અરજી લેવાશે અને તા.16ના ઓનલાઇન અરજી મૂકી શકાશે.

લોકસભાની ચૂંટણીના વિપરિત પરિણામોને જોતા સરકાર હવે ગુજરાતની જનતાની આળપંપાળ કરવા ઇમ્પેકટ ફીની મુદતમાં વધુ એકવાર વધારો કરે તેવી પુરેપુરી શકયતા જોવાઇ રહી છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી ગુજરાત સરકારે 3 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ ઉપરાંત વિધાનસભા – લોકસભાની ચૂંટણીને જોતા સરકારે ઇમ્પેકટ ફીની મુદતમાં 15મી જૂન સુધી વધારો કર્યો હતો. ઇમ્પેકટ ફીની મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કર્યા છતાંય લોકોએ આ મામલે નિષ્ક્રિયતા દાખવી છે.

હવે આ યોજનાની મુદત તા.16ના રોજ પૂરી થશે. ઇન્વર્ડ થયેલી અરજીઓ પર તે બાદ કાર્યવાહી ચાલુ રહેશે પરંતુ નવી અરજી સ્વીકારવામાં નહીં આવે. તેમાં પણ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિ કાંડ સર્જાયો છે ત્યારે આ ગેમ ઝોનનો ગેરકાયદે બાંધકામનો પ્લાન ઇમ્પેકટ ફી યોજનામાં મૂકવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું હતું આથી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રના અન્ય મહાનગરોમાં આ યોજના હેઠળ પ્લાન મંજૂર કરવાનું હાલ સ્થગિત જેવી હાલતમાં છે.
તા.1-10-22થી તા.15-5-24 સુધીની સ્થિતિ જોઇએ તો રાજકોટમાં અત્યાર સુધીમાં ઓનલાઇન કુલ 3813 અને ઓફલાઇન 5557 અરજી થઇ છે. આ પૈકી ઓનલાઇન 1556 અને ઓફલાઇન 1824 મંજૂર થઇ છે. બંનેમાં કુલ 1035 નાઅરજી મંજૂર થઇ છે. એકંદરે ઓનલાઇન અને ઓફલાઇન 9370 અરજી મુકાતા 3380ને સર્ટીફીકેટ અપાયા છે. તો 6664 હજુ ચકાસણી હેઠળ હોવાનું ટીપી શાખા કહે છે.

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. બિલ્ડિંગના પ્લાન- સ્કેચ, લિફ્ટ- ફાયર, સોસાયટી, હાઇ-વે લાઈન, એનઓસી બાંધકામના પૂરતા પુરાવા રજૂ ન કરવા તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર જરૂરી પુરાવા અને દસ્તાવેજ અપલોડ કરવામાં આવતા નથી. જેના કારણે ઇમ્પેક્ટ ફીની કામગીરી ઝડપી બનતી નથી.
ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો પૂરો સુધી નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે સ્ક્રુટીની ચાલી રહ્યું છે. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી. શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. જોકે આ વખતે પાર્કિંગ સહિતના કડક નિયમો બનાવવામાં આવ્યા હોય આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા ઘટી છે. છતાં બિનરહેણાંક આસામીઓની સંખ્યા પણ વધુ લાગી રહી છે.

કયા-કયા કારણે અરજી પેન્ડિંગ રહે છે
ઇમ્પેકટ ફી ભરવાની બાકી હ બેટરમેન્ટ ફી વગેરે જમા ન કરાવાઈ
ખૂટતા પુરાવા હ પ્લાન-સ્કેચ રજૂ ન કરતા હ ઓનલાઇન પુરાવા અપલોડ ન કરતા હ સ્થળ અને અરજીમાં સુસંગતતા હ ઇમ્પેક્ટ ફીની તારીખ પહેલાનું બાંધકામ  હદની બહાર બાંધકામ કર્યું હોય હ લિફ્ટ – ફાયર એનઓસી ન હોય હ માલિકીના પુરાવા ન હોય, સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ન હોય, સોસાયટીની એનઓસી ન હોય, ડ્રાફ્ટ ટીપી સ્કીમ અભિપ્રાય રજૂ ન કરતા

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા

TAGGED: impact fee scheme, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચંદ્રબાબુ નાયડુ આંધ્રના PM
Next Article RMCને કોણ સીલ મારશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?