By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
રાષ્ટ્રીય

‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો

Khaskhabar Editor
Last updated: 2025/05/30 at 12:35 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

‘એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી’: એર ચીફ માર્શલે સંરક્ષણ ખરીદીમાં વિલંબને વખોડી કાઢ્યો

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ પી સિંહે મહત્વપૂર્ણ લશ્કરી પ્લેટફોર્મ ખરીદવામાં વિલંબ વિશે વાત કરતા કહ્યું કે સમયમર્યાદા એક મોટો મુદ્દો છે.

- Advertisement -

ભારતીય એરફોર્સના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ફાઈટર વિમાનો સહિત એક પણ સંરક્ષણ સોદા નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા થતા નથી. જે વચન પૂરા થઈ શકે તેમ ના હોય તે આપવું જ ના જોઈએ. ઓપરેશન સિંદૂરને તેમણે રાષ્ટ્રીય જીત છે અને તેમાં દરેક ભારતીયનું યોગદાન છે તેમ તેમણે કહ્યું હતું.

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સાઈઆઈ બિઝનેસ સમિટ 2025માં ડિફેન્સ ટેક્નોલોજી અંગે વાત કરી હતી. આ પ્રસંગે સંરક્ષણ સોદાઓમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે કેટલીક વખત તો સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરતી વખતે જ અમને ખ્યાલ આવી જાય છે કે આ સોદો સમય મર્યાદામાં પૂરો નહીં થાય. સંરક્ષણ સોદાઓમાં સમય મર્યાદા એક મોટો મુદ્દો છે. મને તો લાગે છે કે એક પણ પ્રોજેક્ટ તેના નિશ્ચિત સમયમાં પૂરો થયો નથી. આપણે એવું વચન જ શા માટે આપવું જોઈએ, જે પૂરું કરી શકીએ નહીં?

તેજસ એમકે-1એ ફાઈટર જેટની ડિલિવરી અટવાયેલી છે તેવા સમયે એર ચીફ માર્શલે અન્ય સ્વદેશી પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામને ટાંકીને તેમણે કહ્યું કે, તેજસ એમકે1એ ફાઈટર જેટલની ડિલિવરી અટકી છે, જે ફેબુ્રઆરી ૨૦૨૧માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે થઈ હતી. એચએએલને 83 વિમાન ઓર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એક પણ વિમાનની ડિલિવરી થઈ નથી. આ સિવાય તેજસ એમકે-૨ તથા સ્ટીલ્થ એએમસીએ ફાઈટરનું પ્રોટોટાઈપ હજુ સુધી રોલઆઉટ થયા નથી.

- Advertisement -

એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે ઉમેર્યું કે, આપણે માત્ર ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે માત્ર ઉત્પાદનની વાત નથી કરી રહ્યા, આપણે ડિઝાઈનિંગ અને ડેવલપમેન્ટ પણ કરવાનું છે. આ સાથ તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત ના વિઝન પર ભાર મૂક્યો હતો. એક વખત આપણે કોઈ બાબત પર કટિબપદ્ધતા દર્શાવીએ તો તેને પૂરી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, એરફોર્સ પણ સરકારની મેક ઈન ઈન્ડિયા નીતિને મહત્વ આપી રહી છે. આગામી ૧૦ વર્ષમાં આપણને ઉદ્યોગ તરફથી વધુ ઉત્પાદન મળશે, પરંતુ એરફોર્સને આજે જે જોઈએ તે સ્વાભાવિક જ આજે જ જોઈશે. કોઈપણ યુદ્ધ આપણા સૈન્યને સશક્ત બનાવીને જીતી શકાય છે. ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે, દુનિયાએ ભારતીય સૈન્યનું પરાક્રમ જોયું છે. આ એક રાષ્ટ્રીય જીત છે. આ વિજય દરેક ભારતીયનો છે. આ એવું ઓપરેશન હતું, જેને બધી જ એજન્સીઓ, બધી જ ફોર્સ દ્વારા એકદમ પ્રોફેશનલ રીતે કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરે આપણને બતાવ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: Air Chief Marshal AP Singh, Air Chief News
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
Next Article ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?