By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/06/02 at 11:30 AM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

શ્રધ્ધા અને વિશ્વાસનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ 

રથયાત્રા ભક્તિ પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક

- Advertisement -

રથયાત્રા 2025:  જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મનો વિશ્વપ્રખ્યાત અને ભવ્ય ઉત્સવ છે, જે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા તરીકે ઉજવાય છે. આ યાત્રા ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક છે.

જગન્નાથ રથયાત્રા પુરી, ઓડિશામાં આયોજિત વિશ્વપ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે. હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ માસની શુક્લપક્ષની દ્વિતિયા તિથિએ શરૂ થતી આ યાત્રા 2025માં 27 જૂનથી શરૂ થશે અને 9 દિવસ સુધી ચાલશે. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેતા ભક્તોને પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

એક પ્રસંગ મુજબ, સુભદ્રાજી નગર ભ્રમણ કરવા ઈચ્છતા હતા, જેથી ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથમાં નિકળીને પુરી નગરમાં વિહાર કરે છે. આ યાત્રા માટે ભગવાનના રથો અક્ષય તૃતીયાના શુભ દિવસે તૈયાર થવા લાગે છે. ખાસ વાત એ છે કે લીમડાના લાકડામાંથી બનેલા આ રથોમાં એકપણ લોખંડ કે ખીલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

- Advertisement -

રથયાત્રા પહેલા શું કરવામાં આવે?
યાત્રા દરમિયાન પુરીના ગજપતિ મહારાજ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરે છે – આ વિધિ બે વખત થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા યાત્રા દરમિયાન 7 દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહે છે, જેને તેમનું કાકીનું ઘર ગણવામાં આવે છે. આ યાત્રા ભક્તિ, એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જેમાં લાખો ભક્તો પુરી પહોંચીને રથ ખેંચવાનો પુણ્યલાભ મેળવે છે.

અમદાવાદની રથયાત્રાનું મહત્વ
અમદાવાદનું જગન્નાથ મંદિર પણ ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓ ધરાવે છે. સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલ આ મંદિર આશરે 400 વર્ષ જૂનુ છે. હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી અને બાદમાં સારંગદાસજીએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપી હતી. રથયાત્રાની પરંપરા લગભગ 145 વર્ષ અગાઉ નૃસિંહદાસજીએ શરૂ કરી હતી. આજે મંદિરના મુખ્ય મહંત દિલિપદાસજી છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાને દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે.

દેવતાઓની મૂર્તિઓ કેવી રીતે બને છે?
મંદિરની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીંની ત્રણેય દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. દર 12 વર્ષે પવિત્ર વૃક્ષના લાકડાથી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. વેદોના આધારે ભગવાન બલભદ્ર ઋગ્વેદ, શ્રીહરી સામવેદ, સુભદ્રા યજુર્વેદ અને સુદર્શન ચક્ર અથર્વવેદના પ્રતીક છે. ચારેય દ્વાર પર હનુમાનજી બિરાજે છે, જે મંદિરની રક્ષા કરે છે.

દર વર્ષે રથયાત્રાના સમયે ભક્તોને પ્રસાદીમાં માલપુઆ આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે કે માલપુઆ. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે.

માલપુઆના પ્રસાદને લઈને રોચક કથા જોડાયેલી છે
અમદાવાદને લઈને માન્યતા છે કે અહીંના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો કિલોમીટરો દૂરથી આવ્યા અઅને અહીં કોઈ ભૂખ્યું રહે તે મહંત નરસિંહદાસજીને મજૂર ન હતું. આ માટે તેઓએ રસોઈયાને આદેશ આપ્યા કે કોઈ ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. આ આદેશનું પાલન કરતા રસોઈયાએ તરત જ માલપુઆ, બૂંદી અને ગાંઠિયા બનાવી લીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી રહી છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો જતો નથી અને આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય માને છે.

આ કારણે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ
એક દંતકથાનુસાર, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મુકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા. પરિણામે, દેવતાઓની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. આ રીતે જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક વારસાની પણ નોંધપાત્ર ઉજવણી છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Balaram, Lord Jagannath, Rath Yatra 2025, subhadra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ
Next Article પશ્ચિમ રશિયામાં બે પુલ ધરાશાયી, સાત લોકોના મોત, અનેક ઘાયલ થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?