ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
આટકોટ એસટી બસ સ્ટેશનમાં 400 એસટી બસની અવર જવર થતી હોય છે હજારો મુસાફરોની અવર જવર થતી હોય છે ત્યારે કોઈ અધટનિય બનાવ બનશે તો તેનો જવાદાર કોન રહેશે કોઈ છેડતી નો બનાવ કોઈ લુખ્ખા તત્વોની અવર જવર થતી હોય દારૂડીયાની હેરાફેરી થતાં જો સીસીટીવી કેમેરા હોય તો આવાં ચોર લુખ્ખા તત્વો દારૂડિયા ની અવર જવર થતી બંધ થાય અને કોઈ ક્યારેય કોઈ મોટો બનાવ બનશે તો આનો જવાબદાર કોણ રહેશે
- Advertisement -
આ બાબતે જસદણ ડેપો મેનેજર વીચારે અને વહેલી તકે આટકોટ એસટી બસ સ્ટેશન માં સીસીટીવી કેમેરા ફીટ કરે તેવી માંગણી છે રાજકોટ એસટી વિભાગીય કચેરી પગલાં ભરી કેમેરા ફીટ કરવામાં આવે હાલમાં એસટી નું નવું બસ સ્ટેશન કરોડો નાં ખર્ચ બન્યું છે પણ સીસીટીવી કેમેરા વિના અધુરો છે.