વોટ્સએપ સૌથી વધુ વ્યાપક અને ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે.
WhatsApp Tricks : હવે ઘણી વખત વાસ્તવમાં તમામ મેસેજને ટ્રેક કરવું મુશ્કેલ થઇ જાય છે અને ઘણી વખત યુઝર્સ પોતાના મેસેજને વાંચવા માટે એપને ખોલવી નહિ પડે. સામાન્ય રીતે આપણે નોટિફિકેશન દ્વારા ચેટ બોક્સ ખોલ્યા વગર મેસેજ વાંચી લઈએ છે. એ ઉપરાંત ચેટ બોક્સને ખોલ્યા વગર મેસેજને વાંચવાની ઘણી રીત છે.
સ્માર્ટફોન પર ચેટ ખોલ્યા વગર વોટ્સએપ મેસેજ વાંચવાની રીતો-
વોટ્સએપ સૌથી વધુ વ્યાપક અને ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે.WhatsApp Tricks : હવે ઘણી વખત વાસ્તવમાં તમામ મેસેજને ટ્રેક કરવું મુશ્કેલ થઇ જાય છે અને ઘણી વખત યુઝર્સ પોતાના મેસેજને વાંચવા માટે એપને ખોલવી નહિ પડે. સામાન્ય રીતે આપણે નોટિફિકેશન દ્વારા ચેટ બોક્સ ખોલ્યા વગર મેસેજ વાંચી લઈએ છે. એ ઉપરાંત ચેટ બોક્સને ખોલ્યા વગર મેસેજને વાંચવાની ઘણી રીત છે.
- Advertisement -
- તમારી હોમ સ્ક્રીન પર લાંબા સમય સુધી પ્રેસ કરો. આ પછી તમારી સ્ક્રીન પર એક મેનુ દેખાશે. ત્યાં Widgets પર ટેપ કરો.
- હવે Widgets પર ટેપ કરો. અહીં તમને વિવિધ પ્રકારના શોર્ટકટ વિકલ્પો દેખાશે. આ પછી તમને WhatsAppનો શોર્ટકટ વિકલ્પ મળશે.
- વોટ્સએપના શોર્ટકટ વિકલ્પોમાં તમારે 4 * 1 વોટ્સએપ પર ટેપ કરવું પડશે.
- હોમ સ્ક્રીન પર જવા માટે વિજેટ્સને ટચ અને હોલ્ડ કરો.
- તમે તેને હોમ સ્ક્રીન પર લાંબા સમય સુધી પ્રેસ કરી એક્સપેંડ કરી શકો છો. હવેથી તમે વોટ્સએપ મેસેજ ખોલ્યા વગર મેસેજ વાંચી શકશો.

વોટ્સએપ વેબ પર ચેટ ખોલ્યા વિના વોટ્સએપ મેસેજ વાંચવાની રીત
તમે ચેટ ખોલ્યા વિના વોટ્સએપ વેબ પર કોઈના સંદેશને સરળતાથી વાંચી શકો છો. આ માટે તમારે ફક્ત તે ચેટ પર તમારું કર્સર ખસેડવું પડશે. ચેટ ઉપર કર્સર ખસેડવાથી લેટેસ્ટ મેસેજ દેખાશે અને તમે ચેટ ખોલ્યા વગર મેસેજ વાંચી શકશો. આ પ્રોસેસમાં મોકલનારને મેસેજ વાંચ્યા અંગે ખબર પણ નહિ પડે.