By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    23 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    1 hour ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    1 hour ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    23 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    23 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    23 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    23 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    23 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Meera Bhatt > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
ASTROLOGERAuthorMeera Bhatt

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2023/10/21 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

( 21 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર)

મેષ  (અ, લ, ઇ)
નવી તક મળશે, નાણાંકિય લાભ થશે, શેર-શટ્ટામાં ફાયદો મળશે, નવી મિલકત વસાવી શકશો, કામમાં ઝડપ લાવો, ગુસ્સાને કાબુમાં રાખવો, ડ્રાઇવિંગ સાચવીને કરવું, પગમાં વાગવાથી સાવધાન રહેવું, દગો થઇ શકે છે, નાણાંકિય લેવડ-દેવડ તેમજ બિઝનેસમાં સાવચેતી રાખીને આગળ વધવું, નુકસાન થશે.

- Advertisement -

વૃષભ  (બ, વ, ઉ)
લોન મેળવવામાં સફળતા મળશે, નાણાંકિય લાભ થશે, ગરીબોને દાન આપવું, સારા સમાચાર મળશે, કામમાં રચનાત્મકતા અને સ્થિરતા લાવવી, કોઇપણ મુંઝવણમાં પરિવાર કે મિત્રોની મદદ લઇ શકો છો, નજર લાગવાથી સાવધાન રહેવું, આત્મવિશ્વાસ કેળવો, જમીન લે-વેચમાં સફળતા મળશે, નામ-સન્માન મળશે.

મિથુન  (ક, છ, ઘ)
ઘરમાં સારા સમાચાર મળે, પરિવારમાં નવા સભ્યોનું આગમન થાય, કામમાં સફળતા મળશે, કામમાં ટેન્શન રહે, સ્વાસ્થય પ્રત્યે સાવધ રહેવું, કોર્ટ-કચેરીમાં સફળતા મળે, ન્યાય મળશે, કામમાં સ્થિરતા જાળવો, સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, આનંદ-સુખ-સમુદ્ધિ અને પ્રેમ સંબંધમાં સફળતા મળશે, નાની-નાની અડચણો આવી શકે છે.

કર્ક  (ડ, હ)
કોઇપણ કાર્યમાં બધાને સાથે લઇને કાર્ય કરવું, નવું ઘર કે રિનોવેશન થાય, બિઝનેસમાં નફા માટે પોતાની બુદ્ધિ અને આવડતનો ઉપયોગ કરવો, કાર્યમાં અવરોધ આવી શકે, કલ્પનાઓથી દુર રહો, છેતરામણી થવા બાબતે સાવધાન રહેવું, મહત્વના કાર્યોમાં તમારા ઘરના વડીલ અને ગુરૂની સલાહ લો, આત્મવિશ્વાસ કેળવો, ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ બને.

- Advertisement -

સિંહ  (મ, ટ)
જુના મિત્રો સાથે મુલાકાત થાય, ગ્રુપમાં કરેલા કાર્યોમાં સફળતા મળશે, સેલિબ્રેશન થાય, સારા સમાચાર મળે, આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કાર્ય કરો, સંબંધો તુટી શકે છે, લાગણી દુભાય, બિમારીના પ્રશ્નો ઉદભવે, દુ:ખદાયક સમયનો અંત આવશે, લાંચમાં ફસાવું નહીં, પ્રામાણિક બનો, હિંમત ના હારવી.

કન્યા  (પ, ઠ, ણ)
વિદેશ પ્રવાસ થાય, સારા ભવિષ્ય માટે ફેરફાર આવશે, મુંઝવણ રહેશે, સાચી દિશામાં પ્રગતિ થાય, શેર-સટ્ટામાં લાભ થાય, પોતાની બુદ્ધિ અને દ્રઢતાથી કાર્ય પૂર્ણ કરો, સ્થળમાં ફેરફાર થાય, ખર્ચા થશે, જીવનમાં એકલતા અનુભવાય, સફળતાના માર્ગોમાં વિરોધ ઉભા થાય, સ્વભાવ શાંત રાખવો, ખોટી દોરવણીમાં ના દોરાવું, સ્વાર્થીપણું ના રાખવું, પરિવારના સભ્યો સાથે લાગણીભર્યાં સંબંધો રાખવા.

તુલા (ર, ત)
ખરાબ-ખોટા વિચારો આવે, ચિતાના કારણે ઉંઘ ના આવવી, વિશ્વાસ નબળો પડશે, સ્ત્રીઓને શારિરિક તકલીફો ઉભી થાય, હાલની શારિરિક અને માનસિક તકલીફમાં સુધારો થાય, નવા સાહસમાં સફળતા મળશે, નવા સંબંધની શરૂઆત થશે, પ્રગતિમાં વિરોધ ઉભા થાય, નાણાંકિય લાભ થાય, નાણાંનો વ્યય ના કરવો, કાર્યમાં શાંતિ જાળવો.

વૃશ્વિક  (ન, ય)
ભવિષ્યના પ્લાનિંગની વિચારણા કરો, બિઝનેસમાં સફળતા મળે, હાલની પરિસ્થિતિમાં ફેરફાર થાય, ભાગીદારીમાં મતભેદ ઉદભવે, અનુભવી કે વડિલોની સલાહ લેવી, બીજાની લાગણીઓને માન આપવું, તમારી ઉદાસીનતામાંથી બહાર નિકળો, કામમાં રચનાત્મકતા લાવવી, જીવનના અગત્યના પ્રશ્નો ઉકેલવામાં અવરોધ આવે.

ધન  (ભ, ધ, ફ, ઢ)
ખરાબ સમાચાર આવે, સ્વાસ્થ્ય જાળવવું, થોડો સમય મુશ્કેલીમાં પસાર કરવો પડશે, પ્રેમસંબંધો અને ધંધામાં દગો મળે, તમારી હાલની ચિંતામાં ઉકેલ આવશે, ધીરજ રાખવી, યોગ્ય નિર્ણય લઇ શકશો, જવાબદારીમાંથી છટકવું નહીં, સુખદ મુલાકાતો થાય, ગર્ભાવસ્થા બાબાતે સારા સમાચાર મળે, સેલિબ્રેશન માટે બહાર જવાનું થાય.

મકર  (ખ, જ)
કોર્ટ-કચેરીના ધક્કા થાય, કંઇક પ્રશ્નો ઉકેલાતા જણાયા, મંદિરે દર્શને કરવા જવું, સારા સલાહકારની સલાહ લેવી, કુંટુંબમાં વિખવાદ થાય, સ્વાસ્થય બાબતે જાળવવું, લાગણીઓમાં દુભાય, દરેક બાબતે સાવધાની રાખવી, નાના-નાના પ્રશ્નોને કારણે વિલંબ થાય, મુસાફરીમાં વિઘ્ન આવે, સાચી દિશામાં આગળ વધો, જરૂરિયાતમંદને મદદ કરો.

કુંભ  (ગ, સ, શ, ષ)
જેનો આધાર રાખતા હોય તેની સહાય મળે, અણધાર્યી મુશ્કેલી આવે, ખોટા નિર્ણયને કારણે દોષિત સાબિત થાવ, તમારૂ ધાર્યુ કાર્ય કોઇપણ રીતે પાર પાડવું, સફળતા મળશે, ‘ઉતાવળા સો બ્હાવરા, ધીરા સો ગંભીર’ આ કહેવતને યાદ રાખીને આગળ વધવું, આસપાસના લોકોનું સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું. ખરાબ સમાચાર મળે.

મીન  (દ, ચ, ઝ, થ)
નવી સફળતાની શરૂઆત થાય, ખરાબ સંબંધોનો અંત આવશે, કુળદેવીના આર્શિવાદથી અણધારી સફળતા મળશે, શારિરિક-માનસિક તકલીફ રહે, મુઝવણમાંથી ઉકેલ મળવશો, સ્થળમાં ફેરફાર થાય, ઘગશથી કામ કરવું, વાણીમાં મીઠાસ લાવો, કોઇકાર્યમાં વિલંબ ના કરો, બીજાની અદેખાઇ ના કરવી, ગુસ્સાને કાબુમાં રાખો.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય

TAGGED: astro, terrotreading, zodicsign
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૈયા રોડ પર આવેલા સવન સિગ્નેટ ફ્લેટમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન
Next Article ડૉ. પાંભર: માનવતા મરી પરવારી નથી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ASTROLOGER

ગુરુ વક્રી ચાલ છોડી માર્ગી થતાં બે દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં આવશે ગુડ ન્યુઝ !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?