By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    7 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ (26 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ (26 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)
ASTROLOGER

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ (26 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 5:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

મેષ (અ, લ, ઇ)
નોકરી અને પરિવારમાં બેલેન્સ કરીને આગળ વધવું. સારી ઓફરો મળશે. આજુ-બાજુના લોકોથી સાવધાન રહેવું. પડકારોનો સામનો કરવો. ગુસ્સાને કાબુમાં રાખવો. નામ- પ્રતિષ્ઠા મળશે. જે કામ કરવા વિચારતા હોય તેના માટે ત્વરિત નિર્ણો લેવા. વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો.

વૃષભ (બ, વ, ઉ)
નાણાંકિય મુશ્કેલી આવશે. ધંધામાં ખોટ આવશે. નવી તક મળશે. પૈસાનું રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું. ખરાબ સમાચાર મળશે. પ્રેમમાં દગો મળશે. બીમારી આવી શકે છે. ઘરના વૃદ્ધોની તબિયત સાચવવી. પત્ની અને બહેનનો સપોર્ટ મળશે. શેર માર્કટમાં પૈસાનું રોકાણ વિચારીને કરવું.

- Advertisement -

મિથુન (ક, છ, ઘ)
જીવનમાં બેલેન્સ રાખવું. નવી તક મળશે. કોઇ સારા સમાચાર આવી શકે છે. કંઇપણ કામ કરતા પહેલા ઘરના વડીલ કે ગુરૂની સલાહ લેવી. લાગણીને કાબુમાં રાખવી. ધારેલા કાર્ય માટે વિચારીને આગળ વધવું. સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે.

કર્ક (ડ, હ)
કામનું ટેન્શન રહેશે. વિદેશનું પ્લાનિંગ કરો. નવા બિઝનેસ વિશે વિચાર કરો. પ્રવાસ ટાળવો, અકસ્માતનો ભય રહેશે. ખરાબ સમાચાર આવી શકે છે. તબિયત સાચવવી. બહારગામ અભ્યાસ માટે વિચારણા કરવી. મનને શાંત રાખીને કામ કરવું. તમારી જવાબદારીમાં વધારો થશે.

સિંહ (મ, ટ)
પ્રવાસ ટાળવો. નવું કામ ના કરવું. કોઇ નવા નિર્ણયો લેવા નહીં. અકસ્માતથી સાવધાન રહેવું. કોઇ ખરાબ સમાચાર મળશે. ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકશો. તબિયત બગડી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. જવાબદારીમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરો. વધુ પડતી ચિંતા ના કરવી. પૈસાનું રોકાણ ના કરવું.

- Advertisement -

કન્યા (પ, ઠ, ણ)
નોકરી કે ધંધામાં લાભ થશે. નવો હોટલનો કે શોપિંગ મોલનો બિઝનેસ કરી શકો છો. ગ્રુપ વર્ક કરવું. કોર્ટ- કચેરીના કાર્યોમાં ન્યાય મળશે. દરેક કામમાં બેલેન્સ જાળવજો. પરિવારમાં મહિલાઓની મદદ મળશે. તમારી લાગણીઓને કાબુમાં રાખવી. નવા પ્લાનિંગ પૂર્ણ થશે. કામ માટે બહાર જવાનું થાય.

તુલા (ર, ત)
પરિસ્થિતિથી અજાણ બનવાનો દંભ ના કરવો. શેર માર્કટમાં પૈસા રોકી શકો છો. નવી મિલકત વસાવી શકો છો. નવી ઓફર મળી શકે છે. જમીન લે-વેચ કરી શકો છો. અતિ સ્વાર્થી ના બનો. કંઇક નુકશાન આવી શકે છે. માથાનો દુ:ખાવો રહે. ગુસ્સાને કાબુમાં રાખી શાંતિથી કામ લેવું.

વૃશ્વિક (ન, ય)
જમીનમાં રોકાણ કરવાથી ફાયદો થશે. શેર માર્કટમાં રોકી શકો છો. આકસ્મિક ધનલાભ થશે. વધુ પડતા વિચારો ના કરો. ગુસ્સાને કાબુમાં રાખવો. આસપાસના લોકોથી સાવધાન રહેવું. જે કંઇ કામ કરો તે વિચારીને કરવું. કામમાં રચનાત્મકતા લાવવી. લાંબાગાળે નાણાંકિય લાભ થશે.

ધન (ભ, ધ, ફ, ઢ)
આ અઠવાડીયું તમારા માટે સારૂ રહેશે. બે બાજુ પૈસાનું રોકાણ કરવાનું વિચારતા હોય તો રોકાણ કરવું. અટકેલા કાર્યો પાર પડશે. પગમાં વાગવાથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નવા સમાચાર આવી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ છે. તમારી લાગણીને કાબુમાં રાખવી. પ્રવાસના યોગ છે.

મકર (ખ, જ)
ભવિષ્યનું પ્લાનિંગ કરો. નવા બિઝનેસ કે જોબ વિશે વિચારો સફળતા મળશે. વિદેશ પ્રવાસ કે અભ્યાસ માટે જવાનું વિચારતા હોય તો સફળતા મળશે. તમારા ગુસ્સાને કાબુમાં રાખવો. કોઇ મહિલાની મદદ લેવી. અન્ય લોકોથી સાવધાન રહેવું. કાર્યમાં સફળતા મળશે.

કુંભ (ગ, સ, શ, ષ)
કોઇપણ કાર્ય જવાબદારી પૂર્વક પાર પાડવું. કોઇપણ નિર્ણય કઠોર બનીને ના લો. પ્રવાસની જવાબદારી આવી શકે છે. તબિયતમાં સાચવવું. હાલની નિરાશાને છોડીને આગળ વધો. ઘરના વડીલની સલાહ લો. લીડરશીપવાળું કાર્ય કરો. સફળતા મળશે. ખોટા વાદ-વિવાદમાં ના પડવું. બધાને સાથે રાખીને કાર્ય કરવું.

મીન (દ, ચ, ઝ, થ)
તબિયત બગડી શકે છે. નિરાશા આવી શકે છે. કામમાં અડચણો આવશે. તમારા ગુરૂ કે વડીલની સલાહ લેવી. બીજા ધંધા વિશે વિચારતા હોય તો સફળતા મળશે. જે નવી તક મળે તેને ઝડપી લેવી. અતિ ઉત્સાહમાં આવીને કાર્ય ના કરવું. પ્રવાસના યોગ છે. ગુસ્સાને કાબુમાં રાખવો. અભ્યાસ માટે વિદેશ જવાનું થાય.

You Might Also Like

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

3 દિવસ પછીથી બુધની ઉલટી છાલ થતા જાણો કઈ રાશિઓના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દરગાહ માટે સરકારી જમીન ફાળવવા ભલામણ કરનાર મંત્રી મેરજાની પલટી, કાર્યવાહી ન કરવા સૂચના
Next Article નવરાત્રિમાં વરસાદી વિઘ્ન: પહેલા નોરતે જ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મહાલક્ષ્મી રાજયોગ થતા જાણો કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે તેમજ મંગલ-ચંદ્રની યુતિ કરાવશે ધનવર્ષા!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ASTROLOGER

40 દિવસ સુધી મંગળ અને રાહુએ અંગારક યોગ બનાવતા નોકરી-રોકાણ અને યાત્રામાં રાખવી પડશે ખાસ કાળજી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ASTROLOGER

શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?