By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘અમે મુશ્કેલ સમયમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા હતા’; યુક્રેન મુદ્દા પર પણ ચર્ચા થઈ: પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીનું નિવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ‘અમે મુશ્કેલ સમયમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા હતા’; યુક્રેન મુદ્દા પર પણ ચર્ચા થઈ: પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીનું નિવેદન
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

‘અમે મુશ્કેલ સમયમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા હતા’; યુક્રેન મુદ્દા પર પણ ચર્ચા થઈ: પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીનું નિવેદન

Khaskhabar Editor
Last updated: 2025/09/01 at 2:09 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

પ્રધાનમંત્રી મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને તિયાનજિનમાં તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત-રશિયાના મજબૂત સંબંધોની પુષ્ટિ કરી. પીએમ મોદીએ યુક્રેન સંઘર્ષનો વહેલામાં વહેલી તકે અંત લાવવાની પણ હાકલ કરી.

ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન બાદ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. રશિયન રાષ્ટ્રપતિએ આ વાતચીતમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીને મળીને મને આનંદ થયો.’ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારત-રશિયાના સંબંધો સિદ્ધાંતોના આધારે મજબૂત રહેશે.’

- Advertisement -

ભારત-રશિયા સંબંધો: વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારી

પુતિને PM મોદી સાથેની બેઠકમાં જણાવ્યું કે, ‘ભારત-રશિયાના સંબંધો વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીના સિદ્ધાંતો પર વિકસી રહ્યા છે. વૈશ્વિક રાજકારણની અનિશ્ચિતતા વચ્ચે, બંને નેતાઓ સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફ છતાં, મોદી અને પુતિન અમેરિકી દબાણને અવગણીને તેમની મિત્રતાને નવો આકાર આપી રહ્યા છે.’

દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા

તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત બાદ, PM મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ પુતિન સાથે એક શાનદાર બેઠક થઈ. આ બેઠકમાં વેપાર, ખાતર, અંતરિક્ષ, સુરક્ષા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન સહિત, પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ મંતવ્યો વ્યક્ત કર્યા. ભારત અને રશિયાની વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતાનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ બની રહી છે.’

- Advertisement -

PM મોદીનું પુતિનને ભારત આવવાનું આમંત્રણ

PM મોદીએ દ્વિપક્ષીય બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. PM મોદીએ કહ્યું કે, ‘મને હંમેશા લાગે છે કે તમને મળવું મારા માટે એક યાદગાર અનુભવ છે. અમારી મુલાકાત દરમિયાન અમને ઘણા વિષયો પર માહિતી શેર કરવાનો અવસર મળે છે. આ વર્ષે 23મી શિખર સંમેલનની બેઠકમાં 140 કરોડ ભારતીયો આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે. ભારત અને રશિયા મુશ્કેલ સમયમાં પણ ખભેખભો મિલાવીને સાથે ઊભા રહ્યા છે, જે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત ભાગીદારીની ઊંડાઈ અને વ્યાપ દર્શાવે છે.’

રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શાંતિની અપીલ કરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમારો ઘનિષ્ઠ સહયોગ ફક્ત બંને દેશોના લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.’ યુક્રેન યુદ્ધને લઈને વડાપ્રધાન મોદીએ શાંતિની અપીલ કરતા કહ્યું કે, ‘અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષો પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. તાજેતરમાં અમે શાંતિ સંધિ માટે કરવામાં આવેલા તમામ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે તમામ પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. બંને દેશો વચ્ચેના સંઘર્ષને જલદીથી જલદી સમાપ્ત કરવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો કોઈ રસ્તો શોધવો પડશે. આ જ સમગ્ર વિશ્વની માનવતાનો પોકાર છે.’

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: PM Modi, PUTIN, Putin PM Modi Meeting
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી, બંને એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા હતા
Next Article ચીનની આગેવાની હેઠળના SCO સમિટમાં પુતિને યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમને દોષી ઠેરવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?