By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    3 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    4 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    4 minutes ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    10 minutes ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    48 minutes ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    2 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે
રાજકોટ

જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:37 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
2 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કલેક્ટરોને આદેશ: ચોમાસા પહેલા જળસંચયના કામો પૂર્ણ કરવા રૂ. 553 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગુજરાતમાં આગામી ચોમાસા પૂર્વે જળસંચયની કામગીરીને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સમાં ’જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, જૂના બોરવેલ રિચાર્જ કરવા માટે થતા ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે.
વડાપ્રધાનના ’કેચ ધ રેઈન’ અભિયાનને સફળ બનાવવા કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 553 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રીએ આ રકમનો ઉપયોગ માર્ચ 2026 પહેલા પૂર્ણ કરવા અને દરેક ધારાસભ્યને ફાળવાયેલી રૂ. 50 લાખની ખાસ ગ્રાન્ટનો જળસંચયના કામોમાં સદુપયોગ કરવા જિલ્લા પ્રશાસનને તાકીદ કરી છે. દેશભરમાં 31 મે, 2026 સુધીમાં 1 કરોડ વોટર હાર્વેસિ્ંટગ સ્ટ્રક્ચર બનાવવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે.
ગુજરાતમાં જળસંચયના પ્રથમ ચરણમાં અત્યાર સુધીમાં 1,33,522 જેટલા કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્યત્વે ખેત તલાવડીઓ, ટ્યુબવેલ રિચાર્જ અને તળાવો ઊંડા ઉતારવાનો સમાવેશ થાય છે. બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જેવા અછતગ્રસ્ત જિલ્લાઓએ આ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી છે. ’વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર’ યોજના હેઠળ મળતા ફંડમાંથી 40% રકમ જળસંચયના કામોમાં વાપરવાની જોગવાઈનો પણ મહત્તમ લાભ લેવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.
મુખ્યમંત્રીએ આ અભિયાનમાં ગૠઘ અને લોકભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ અભિયાનથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે કૃષિ ઉત્પાદકતા વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં પાયાનું પગલું સાબિત થશે.

You Might Also Like

બજારમાં રંગીન માહોલ: ઈલેક્ટ્રીક ગન અને 150 ફુવારાવાળી પિચકારી આકર્ષણનું કેન્દ્ર

પેલેસ રોડ ઉપર મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ: ગૂંગળામણથી માતા-પુત્રના મોત

મંત્રી-ધારાસભ્યનું માન-સન્માન ન જાળવનારા અધિકારી સામે કાર્યવાહી થશે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક સિઝનની રેકોર્ડ બ્રેક 30 હજાર ગુણી ઠલવાઈ

દર મંગળવારે રામનાથપરા સ્મશાનગૃહમાં મેલડી માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર
Next Article વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

શિવરાજપુર બીચ પર દોઢ વર્ષથી બંધ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ શરૂ કરવા માગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
બજારમાં રંગીન માહોલ: ઈલેક્ટ્રીક ગન અને 150 ફુવારાવાળી પિચકારી આકર્ષણનું કેન્દ્ર
દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
ઊનામાં બે વર્ષથી ધમધમતી નકલી B.Ed. કોલેજ પકડાઈ શિક્ષણ જગતમાં ખળભળાટ
પેલેસ રોડ ઉપર મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ: ગૂંગળામણથી માતા-પુત્રના મોત
ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બજારમાં રંગીન માહોલ: ઈલેક્ટ્રીક ગન અને 150 ફુવારાવાળી પિચકારી આકર્ષણનું કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

પેલેસ રોડ ઉપર મનમંદિર એપાર્ટમેન્ટમાં આગ: ગૂંગળામણથી માતા-પુત્રના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

મંત્રી-ધારાસભ્યનું માન-સન્માન ન જાળવનારા અધિકારી સામે કાર્યવાહી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?