રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૫ શિવધારા મેઈન રોડ પર ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી ધારાસભ્યના વરદ હસ્તે સી.સી. કામનું ખાતમુહૂર્ત કરાયું.
આ પ્રંસગે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રમેશભાઈ અકબરી, દિનેશભાઈ ધિયાડ, દિનેશભાઈ ડાંગર, રસિલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, કલ્પનાબેન કિયાડા, મનુબેન રાઠોડ, સંજયભાઈ બગડા, કવાભાઇ ગોલતર, અશોકભાઈ ઠુંમર, હેમાંગભાઈ પીપળીયા, જયેશભાઈ ભાનુશાળી, જગદીશભાઈ પીઠવા, હાર્દિકભાઈ વોરા, ભગવાનજીભાઈ પીપળીયા, વિજયભાઈ પનસારા, ભાવેશભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.