By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    10 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    11 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    11 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    8 hours ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    8 hours ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    10 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    11 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    10 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    11 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હેલિકોપ્ટરમાં કેદારનાથ જવું છે? કેટલું ભાડું અને કેવી રીતે બૂકિંગ કરશો જાણો તમામ માહિતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > હેલિકોપ્ટરમાં કેદારનાથ જવું છે? કેટલું ભાડું અને કેવી રીતે બૂકિંગ કરશો જાણો તમામ માહિતી
ખાસ-ખબરધર્મ

હેલિકોપ્ટરમાં કેદારનાથ જવું છે? કેટલું ભાડું અને કેવી રીતે બૂકિંગ કરશો જાણો તમામ માહિતી

Khaskhabar Editor
Last updated: 2024/05/11 at 2:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરી રહી છે.

ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શુક્રવારે અખાત્રીજના પર્વ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચારાધામોમાં શામેલ બદરીનાથના દ્વાર રવિવારે ખુલશે. આ યાત્રા માટે હેલીકોપ્ટરની સેવા પણ ચલાવવામાં આવે છે કારણ કે શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા કરવી થોડી મુશ્કેલ હોય છે.

- Advertisement -

એવામાં લોકો હેલીકોપ્ટના સહારે યાત્રા કરી શકે છે. જો તમે પણ ચાર ધામ યાત્રા કરવા જઈ રહ્યા છો અને હેલીકોપ્ટર સર્વિસ બુક કરાવવા માંગો છો તો IRCTCની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ચાર ધામયાત્રા માટે હેલીકોપ્ટર ટિકિટ બુક કરાવી શકો છો.

અહીં અમે તમને એવી સરળ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કોઈ મુશ્કેલી વગર તમે બુકિંગ કરાવી શકશો. ચારધામ યાત્રા વખતે હેલીકોપ્ટર સર્વિસના ઉપયોગથી તમારો સમય બચવાની સાથે જ તમે આરામદાયક રીતે કેદારનાથના દર્શન કરી શકશો.

શું છે યાત્રાનો સમય?

- Advertisement -

જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ 10મેથી લઈને 20 જૂન સુધી અને 15 સપ્ટેમ્બરથી લઈને 31 ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર 21 જૂનથી 14 સપ્ટેમ્બર સુધીની યાત્રાની બુકિંગની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે.

સૌથી પહેલા રજીસ્ટ્રેશન જરૂરી

હેલીકોપ્ટર સેવા ઓનલાઈન બુક કરવા માટે ઉત્તરાખંડ સરકારના પોર્ટલ પર ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો પહેલાથી રજીસ્ટર્ડ નથી તો https://registrationandtouristcare.uk.gov.in પર જઈને ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી લો.

હેલી સર્વિસ બુકિંગ

  1. હેલી સેવા બુકિંગ માટે IRCTC એકાઉન્ટ બનાવવું પડશે. તેના માટે https://www.heliyatra.irctc.co.in/auth પર જઈને પોતાનું એકાઉન્ટ બનાવો.
  2. અહીં ઈમેલ અને મોબાઈલ નંબર વેરિફાય કરો.
  3. જણાવી દઈએ કે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જ તમારૂ યુઝર આઈડી હશે.
  4. તમારો પાસવર્ડ સેટ કરો અને પછી લોગ ઈન કરો.
  5. અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર કે ગ્રુપ આઈડી નાખીને સીટોની ઉપલબ્ધતા ચેક કરી લો.
  6. પોતાની પસંદનો ડેટા અને ટાઈમિંગનો સ્લોટ સિલેક્ટ કરો.
  7. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પોતાની બુકિંગ કંફર્મ કરો.
  8. તેના બાદ તમે પોતાની ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

ટિકિટની કિંમત

હેલીકોપ્ટર ટિકિટોની કિંમત બુકિંગની તારીખ અનુસાર બદલાતી રહે છે. બુકિંગ જેટલું નજીક હશે. કિંમત તેટલી જ વધારે હશે.

ટિકિટ બુકિંગની મર્યાદા

તમે યાત્રીઓની સંખ્યાના આધાર પર બુકિંગ કીર શકો છો. એક વ્યક્તિ માટે યુનિક રજીસ્ટ્રેશન નંબર નાખો. ત્યાં ઘણા લોકો માટે એક સાથે બુકિંગ કરવું છે તો ગ્રુપ આઈડી નાખો. એક યુઝર આઈડી પર વધારેમાં વધારે 2 ટિકિટ બુક કીર શકાય છે. દરેક ટિકિટ પર વધારેમાં વધારે 6 યાત્રી હોઈ શકે છે. એટલે કે એક યુઝર આઈડી પર વધારેમાં વધારે 12 યાત્રીઓ માટે બુકિંગ કરાવી શકાય છે. 12થી વધારે યાત્રીઓ માટે બીજા યુઝર આઈડી બનાવીને બુકિંગ કરાવાનું રહેશે.

જણાવી દઈએ કે 2 વર્ષથી ઉમરના બાળકોને આખી ટિકિટ જોઈશે. જ્યારે 2 વર્ષથી નાના બાળકોને કોઈ ટિકિટ નહીં લેવાની હોય અને તેમને સીટ પણ નહીં મળે.

કમસે કમ 1 કલાક પહેલા હેલીપેટ પર પહોંચો

  • પોતાની બુકિંગના સમયે મળેલા સ્લોટના ઓછામાં ઓછા 1 કલાક પહેલા નિર્ધારિત હેલીપેડ પર પહોંચી જાઓ.
  • જો તમારી બુકિંગ સવારે 6થી 9 વાગ્યાની વચ્ચે છે તો તમને 5 વાગ્યા સુધી હેલીપેડ બોર્ડિંગ પોઈન્ટ પર પહોંચી જવાનું રહેશે.
  • ચેક-ઈન અને સિક્યોરિટી ચેક સરળતાથી થઈ જાય તેના માટે 2 કલાક પહેલા એન્ટ્રી પોઈન્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.
  • પોતાનું કે વેલિડ આઈડી પ્રૂફ (બાળકો માટે જન્મ પ્રમાણ પત્ર/આધાર કાર્ડ) સાથે લાવવાનું ન ભૂલો.

હેલીકોપ્ટર સર્વિસને લઈને આ વાતોનું રાખો ધ્યાન

તેના બાદ તમે હેલીકોપ્ટર સર્વિસના માધ્યમથી કેદારનાથ યાત્રાનો આનંદ લઈ શકશો. હેલીપેડ પર પહોંચ્યા બાદ તમને આગળની યાત્રા માટે આદેશ આપવામાં આવશે. જોકે આ વાતનું ધ્યાન રાખો કે હેલીકોપ્ટરમાં સામાન લઈ જવાની મર્યાદા હોય છે. તેના માટે પેકિંગ કરતી વખતે હલ્કો સામાન રાખો. તેના સાથે જોડાયેલી વધારે જાણકારી માટે હેલી સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરો.

 

You Might Also Like

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

TAGGED: HELICOPTER, kedarnath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રાઝીલમાં વરસાદના કહેર બાદ પૂરે મચાવી તબાહી, 100થી વધારેના મોત અને હજારો લોકો ગુમ
Next Article દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે: અરવિંદ કેજરીવાલના બીજેપી પર આકરા પ્રહાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા, 4 લોકો વાહનો સહીત 10 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબરરાષ્ટ્રીય

નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?