ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં શાસક એનડીએનાં ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણનનો મોટા મત માર્જીનથી વિજય થયો હતો.ચૂંટણી પરિણામ બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.નેતાઓએ તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias


