જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધારમણદેવ વહીવટી સમિતિની ચૂંટણીમાં બિનહરીફ તરીકે સ્વામી પુરૂષોત્તમપ્રકાશદાસજીની ફરીથી વરણી થતા વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ જૂનાગઢ મહાનગર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી સહ વિધિ પ્રકોષ્ઠ એડવોકેટ રાજેશભાઈ ઠાકર, પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા, પ્રાંત સહ વિશેષ સંપર્ક પ્રમુખ ચંદુભાઈ રૈયાણી, વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગર મંત્રી એડવોકેટ જયેશભાઇ ખેસવાણી, સહ મંત્રી દેવાલભાઇ ગોંધીયા, સહ મંત્રી નિતિશભાઇ ભાલુ, કચ્છ માતાંના મઢ જિલ્લા સહ મંત્રી પાર્થભાઈ પલેજા હાજર રહેલ અને શુભેચ્ચ્છા પાઠવી હતી.
જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં બિનહરીફ વરણી થતાં વિહિપ દ્વારા શુભેચ્છા પાઠવાઇ

Follow US
Find US on Social Medias