વંથલી
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી શાંતિ પૂર્ણ વાતવારણ માં થાય તે માટે વંથલી પો.સ્ટે દ્વારા સ્વેન્દનશીલ ગામો માં ફ્લેગમાર્ચ ફુટ પેટ્રોલિંગ કરવા માં આવેલ.પેટ્રોલિંગ માં કેશોદ નાં ડી .વાય . એસ.પી.ગઢવી સાહેબ વંથલી પી.એસ.આઇ.બી.કે ચાવડા સાહેબ ને વંથલી પોલીસ સ્ટેશન નાં તમામ સ્ટાફ ને જી.આર.ડી.નાં જવાનો સાથે મળી ને આ પેટ્રોલિંગ કરવામાં આવી હતી…
રિપોર્ટર-રહીમ કારવાત