વેક્સિન અભિયાનને વેગવંતુ બનાવવા ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય પ્રતિનિધિ
કોરોનાના કહેરનો પ્રતિકાર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર અને સરકારી તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે વેક્સિન અભિયાનને વેગવંતુ બનાવવા ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય પ્રતિનિધિ , આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ , સિવિલ હોસ્પિટલના અધિકારીઓની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો તાલુકાના ગોમટા, કોલીથડ તેમજ સરકારી હોસ્પિટલ ખાતે બપોરના ત્રણ વાગ્યા બાદ રજીસ્ટ્રેશન વગર વેકેશન આપવામાં આવશે તેઓ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલે જણાવ્યું હતું.



