-હવે મજૂરોને બહાર કાઢવામાં આવશે
બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરી રેસ્કૂય ઓપરેશન સફળ કર્યું છે, થોડીવારમાં 41 કામદારો બહાર આવી જશે
- Advertisement -
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાનો રેસ્કૂય ઓપરેશન સફળ થઈ ગચો છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરી રેસ્કૂય ઓપરેશન સફળ કર્યું છે. બચાવ ટુકડીઓએ કામદારોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. તેમજ NDRFની ટીમ સુરંગમાં પહોંચી છે. જો કે, થોડીવારમાં 41 કામદારો બહાર આવી શકે છે. કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે. કામદારોના સંબંધીઓનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Latest drone visuals show the latest status of the operation to rescue the 41 workers trapped inside Silkyara tunnel.
Uttarakhand CM tweets, "…work of inserting the pipe inside the tunnel is complete. All the workers will be… pic.twitter.com/vaiDRAnybC
- Advertisement -
— ANI (@ANI) November 28, 2023
આજે રેસ્કૂય ઓપરેશનને 17મો દિવસ હતો
સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યુ ઓપરેશનનો આજે 17મો દિવસ હતો. કામદારોને બહાર કાઢવા માટે ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ ચાલવવામા આવ્યું હતું. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ટનલની અંદર પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવું પડ્યું હતું. બચાવ કાર્યકરોએ ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગ કામ પૂર્ણ કર્યું હતું.
Live Blog: Uttarkashi tunnel rescue: Hoping for good news by evening, says Nodal Officer for Silkayara rescue operation
Read @ANI | https://t.co/lXSkEjdx13#UttarakhandTunnelRescue #Silkyara #UttarkashiRescue pic.twitter.com/7TQ3fk3t1M
— ANI Digital (@ani_digital) November 28, 2023
41 જિંદગી બચાવી લેવાશે
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યુ ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત નજર રાખી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરીથી મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો હતો અને સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી મેળવી હતી.
#WATCH | Uttarkashi tunnel rescue | An ambulance being taken inside the tunnel. As per the latest update, pipe has been inserted up to 55.3 metres. pic.twitter.com/ULnuwq2RrS
— ANI (@ANI) November 28, 2023
સમગ્ર ઘટનાનો PM મોદીએ તાગ મેળવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસેથી ટનલમાં ફસાયેલા કામદારો બાબતેની તમામ માહિતી મળેવી પૂછપરછ કરી હતી. તેમજ વડાપ્રધાને ડ્રિલિંગ સંબંધિત પણ જરૂરી તાંગ મેળવ્યા હતાં. તેમણે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અંદર ફસાયેલા કામદારોના પરિવારોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.