-રાષ્ટ્રપતિ જો બાઈડેને ઓપરેશનને લીલીઝંડી આપી
– ISIS ના 10 આતંકીઓ પણ માર્યા ગયા
- Advertisement -
અમેરિકી સેનાએ ઉતરી સોમાલિયામાં એક ઐકય અભિયાનમાં ઈસ્લામીક સ્ટેટ (આઈએસઆઈએસ)માં આતંકવાદી સમૂહના એક વરિષ્ઠ નેતા બિલાલને ઠાર કર્યો હતો. આ અભિયાનમાં આઈએસઆઈએસના 10 આતંકીઓ પણ માર્યા ગયા હતા.
બિલાલ અલ સુદાની પોતાના 10 સાથીઓની સાથે પુર્વ આફ્રિકામાં ગતિવિધિઓને અંજામ આપી રહ્યો હતો ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન તરફથી ઓપરેશન માટે લીલીઝંડી મળતા કાર્યવાહી કરાઈ હતી.
US military carried out an operation that killed a senior Islamic State (ISIS) leader Bilal al-Sudani in northern Somalia along with about 10 of his associates, Reuters reported citing US officials
- Advertisement -
— ANI (@ANI) January 26, 2023
અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા બધા લોકો આઈએસઆઈએસના સભ્યો છે.