
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ અનિચ્છનીય ઘટના તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃત્તિ કરતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉપલેટા તાલુકાના ગણોદ ગામે રહેતા અમિતભાઈ હરસુખભાઈ કલાડીયા તેમજ મયુર ઉર્ફે ચનો ભીખાભાઈ સિંઘલ નામના બંને ઈસમોને ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મિયાણી દ્વારા હદપાર કરવામાં આવેલ છે અને આ બંને ઈસમોને ગીર સોમનાથ ખાતે હદપાર કરવામાં આવ્યા છે.
- Advertisement -
અહેવાલ:- આશિષ લાલકિયા-ઉપલેટા


