By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    1 day ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    1 day ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    22 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    24 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    24 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    1 day ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    1 day ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
લાઇફ સ્ટાઇલ

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

Khaskhabar Editor
Last updated: 2025/11/15 at 1:12 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદિક દવાનો હિસ્સો રહી છે

તમારા રસોડામાં રહેલી હળદર ન માત્ર  તમારા ભોજન માટે નેચરલ કલરનું કામ કરે છે, પરંતુ દુનિયાની સૌથી શક્તિશાળી નેચરલ વસ્તુઓમાંથી એક છે. તે સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદિક દવાનો હિસ્સો રહી છે. તેમાં રહેલું કર્ક્યુમિન તેને તેનો ચમકતો પીળો રંગ અને આરોગ્યપ્રદ બનાવે છે. કર્ક્યુમિન બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને હીલિંગ એટલે કે ઉપચાર કરવાની ક્ષમતા માટે ઓળખાય છે. તે શરીરને ઈન્ફેક્શનથી બચાવવા, સાંધાના દુખાવામાં રાહત આપવા, પાચન સુધારવા અને આખા શરીરના આરોગ્યને સારું બનાવવા મદદ કરે છે.

- Advertisement -

હળદરના ફાયદાઓના કારણે આજકાલ લોકો તેનો ઉપયોગ ઘણી રીતે કરે છે. પરંતુ આ પદ્ધતિઓમાં સૌથી વધુ લોકપ્રિય હળદરનું પાણી અને હળદરનું દૂધ છે. બંનેને બનાવવા સરળ છે, પરંતુ શરીર પર તેની અસરો અલગ-અલગ છે. જો તમને ખબર ન હોય કે તેમની વચ્ચે શું તફાવત છે અને કયું તમારા માટે વધુ ફાયદાકારક છે, તો આ સમાચાર તમારા માટે છે. ચાલો જાણીએ.

હળદરવાળું પાણી

હળદરવાળું પાણી હળદરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધારવા માટે તેમાં એક લીંબુનો રસ, મધ અથવા કાળા મરી પણ નાખે છે.

- Advertisement -

ફાયદા

હળદરવાળું પાણી શાનદાર મોર્નિંગ ડ્રિંક છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને હળવું ડિટોક્સ પૂરું પાડે છે. તે લીવરના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે પાચનમાં સુધારો કરે છે, બાઈલ (પિત્ત જૂસ) પ્રોડક્સનને બૂસ્ટ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન ઘટાડવા અથવા કંટ્રોલ રાખનારા માટે સારો ઓપ્શન છે.

લિમિટેશન્સ

હળદરમાં રહેલું કર્ક્યુમિન પાણીમાં સંપૂર્ણપણે ઓગળતું નથી, તેથી શરીર તેને ઓછી માત્રામાં શોષી લે છે. તે હળવી બીમારીઓમાં રાહત માટે સારું છે, પરંતુ ઊંડા બળતરા અથવા દુ:ખાવા માટે તે વધુ અસરકારક નથી.

પીવાનો યોગ્ય સમય

સવારે ખાલી પેટે એક ગ્લાસ હળદરવાળું પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.

હળદરવાળું દૂધ

હળદર વાળું દૂધ ભારતીય ઘરોમાં રાત્રિના સમયે પીવાતું રિલેક્સિંગ ડ્રિંક છે જે લોકો પેઢીઓથી પી રહ્યા છે. તેને દૂધને હળદર સાથે થોડું ગરમ ​​કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને અસરકારકતા વધારવા માટે કાળા મરી, આદુ અથવા તજ પણ નાખે છે.

ફાયદા

તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરદી, ખાંસી અને ચેપ સામે રક્ષણ આપે છે. દૂધમાં રહેલી ચરબી હળદરમાં રહેલા કર્ક્યુમિનને શરીર દ્વારા વધુ સારી રીતે શોષી લે છે, જેનાથી સાંધાના દુખાવા અને બળતરામાં રાહત મળે છે. ગરમ દૂધ શરીરને આરામ આપે છે, જ્યારે હળદર મનને શાંત કરે છે. તેનાથી ઊંઘ સારી આવે છે. તે પ્રોટીન, કેલ્શિયમ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર એક પૌષ્ટિક પીણું છે.

લિમિટેશન્સ

હળદર વાળા દૂધમાં હળદરવાળા પાણી કરતાં વધુ કેલરી હોય છે. જે લોકો લેક્ટોઝ ઈન્ટોલરેન્ટ હોય છે તેમના માટે તે યોગ્ય નથી, જોકે તેનાથી બચવા માટે તમે તેને પ્લાન્ટ બેસ્ડ મિલ્કમાં તેને બનાવી શકો છો.

પીવાનો યોગ્ય સમય 

હળદર વાળુ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે. હળદરનું પાણી અને હળદરનું દૂધ એકબીજાના પૂરક છે. તેમનો પરસ્પર કોઈ મુકાબલો નથી. હળદરનું પાણી શરીરને રિફ્રેશ કરે છે, તેને ડિટોક્સિફાય કરે છે અને ચયાપચયમાં સુધારો કરે છે. બીજી તરફ હળદર વાળુ દૂધ શરીરને અંદરથી સ્વસ્થ, રિલેક્સ અને મજબૂત બનાવે છે. જો તમને ખબર હોય કે તેને ક્યારે અને કેવી રીતે પીવું, તો હળદર તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક શક્તિશાળી હિસ્સો બની શકે છે.

You Might Also Like

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

આંબળાનું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
Next Article પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?