- જેમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ તરીકે સમાવાઈ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે NIRF 2022ની ટોપ રેન્કિંગ બહાર પાડ્યું.
NIRF દેશની ટોપ રેન્કિંગ 2022 મેનેજમેન્ટ સંસ્થાનું લિસ્ટ બહાર પાડ્યું
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા આજે NIRF રેન્કિંગ 2022 મેનેજમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સવારે 11 વાગ્યે nirfindia.org પર સવારે 11 વાગ્યે રિલીઝ કર્યું છે. જેમાં IIT-મદ્રાસ આ વર્ષે પણ એકંદર શૈક્ષણિક સંસ્થાઓ અને એન્જિનિયરિંગ શ્રેણીઓમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. તેમજ IIM બેંગલુરુ અને અને IIT, બોમ્બે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યારે IIM અમદાવાદને દેશની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
Indian Institute of Technology, Madras tops Ministry of Education's India Rankings 2022 of Higher Educational Institutions; Indian Institute of Science, Bengaluru & and IIT, Bombay in second and third spots respectively pic.twitter.com/AtaZZ7TNhU
— ANI (@ANI) July 15, 2022
- Advertisement -
NIRF ઈન્ડિયા રેન્કિંગ 2022 માટે અગિયાર શ્રેણીઓ માટે જાહેર કરાઈ
NIRF ઈન્ડિયા રેન્કિંગ 2022 માટે 11 શ્રેણીઓ માટે જાહેર કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટી, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ARIIA , કાયદો અને સંશોધન જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
IIM Ahmedabad best B-school in India followed by IIM Bangalore & IIM Calcutta: Ministry of Education's national ranking
— Press Trust of India (@PTI_News) July 15, 2022
જુઓ ટોપ 10 યુનિવર્સિટીનું લીસ્ટ
Rank 1: IISc બેંગ્લોર
Rank 2: જેએનયુ
Rank 3: જામીઆ મીલ્લા ઇસ્લામિઆ
Rank 4: જાદવપુર યુનિવર્સિટી
Rank 5: અમિત્રા વિશ્વપીઠ
Rank 6: બનારસ હિંદુ યુનિવર્સિટી
Rank 7: મનીપાલ એકેડમી
Rank 8: કલકત્તા યુનિવર્સિટી
Rank 9: વીઆઇટી વેલ્લોરે
Rank 10: યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ