વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ પર સંયુક્ત અરબ અમિરાતના પ્રવાસ પર ગયા છે. આજે તેઓ આબૂધાબીના પહેલા હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે. તેમના પ્રવાસને લઇને વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન મંગળવાર બપોરે અબૂધાબી પહોંચી ગયા છે.
સાતમી યાત્રા પર આબૂ ધાબી પહોંચ્યા
વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે, વડાપ્રધાન આ દેશની પોતાની સાતમી યાત્રા પર કાલે બપોરે આબૂ ધાબી પહોંચ્યા. સંયુક્ત આરબ અમીરાતમાં રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાને તેમની આગેવાની કરી અને એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કર્યુ. ત્યાર પછી નેતાઓએ વિસ્તૃત પ્રતિનિધિમંડળ સ્તર અને વન-ટૂ-વન વાર્તા કરી, જેમાં ભારત અને યૂએઇની વચ્ચે દ્વિપક્ષીય જોડાણના કારણની સાથે-સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તર પર મહત્વપૂર્ણ વિકાસના બધા પહેલુઓને કવર કરશે.
- Advertisement -
#WATCH | Abu Dhabi: On the 'Ahlan Modi' event held yesterday, Foreign Secretary Vinay Mohan Kwatra says, "In the evening, The Prime Minister addressed the Indian community at the 'Ahlan Modi' event hosted at the Zayed Sports Stadium. More than 40,000 people attended this event,… pic.twitter.com/yqb4mLiCOJ
— ANI (@ANI) February 14, 2024
- Advertisement -
જીવન કાર્ડની શરૂ થવા પર અભિનંદન આપ્યા
તેમણે વધુમાં કહ્યું કે, આ દરમ્યાન જીવન કાર્ડનો ઉપયોગ કરવા માટેના લેવડ-દેવડની પણ વિગત વડાપ્રધાન મોદીએ મેળવી. વડાપ્રધાને ઘરેલું જીવન કાર્ડની શરૂઆત કરવા માટે રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા. જણાવી દઇએ કે, આ કાર્ડ ભારત અને યૂએઇની વચ્ચે નાણાંકિય ક્ષંત્રના સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ 10 એમઓયુ કરાર પર હસ્તાક્ષર પણ કર્યા.
#WATCH | Abu Dhabi: On Prime Minister Modi's ongoing visit to UAE, Foreign Secretary Vinay Mohan Kwatra says, "The Prime Minister arrived in Abu Dhabi yesterday in the afternoon on what is his 7th visit to this country. He was received by the President of the UAE, Sheikh Mohammed… pic.twitter.com/hSVvVmdRSH
— ANI (@ANI) February 14, 2024
તેમણે વધુમાં કહ્યું કે, ભારત-મધ્ય પૂર્વ આર્થિક કોરિડેરની નવી દિલ્હીમાં જી 20 શિખર સંમેલ્લનની મીટિંગમાં શરૂઆત થઇ હતી. આ કરારમાં બંન્ને દેશોની વચ્ચે સહયોગ વધારવા પર કામ કરવામાં આવશે. સાથે જ આ જોવોમાં આવશે કે એક વિશેષ ક્ષેત્રમાં કોઇ રીતે સહયોગ વધારી શકાય છે.
આ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે
આ કરારમાં આ ક્ષેત્રોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પહેલું લોજિસ્ટિક પ્લેટફોર્મ પર સહયોગ સંબંધિત, જેને આ વિશેષ કોરિડોરના ઉદેશ્યને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ તત્વ છે. બીજું સપ્લાય ચેઇન સેવાઓની જોગવાઈ છે. સપ્લાઇ ચેઇન સેવાઓ ફક્ત એક કે બે ચીજો માટે સિમિત નથી, પરંતુ બધા પ્રકારના સામાન્યા કાર્ગો, થોક કન્ટેન્ર અને તરલ થોકને કવર કરી શકે છે. તેમનો ઉદેશ્ય એ જોવાનો છે કે, આઇએમઇસી, જેને શરૂ કરવામાં આવ્યો હતો, કેટલી જલ્દી સંચાલન કરવામાં આવે અને જેમાં સામેલ પક્ષોની વચ્ચે મજબૂતી, વધારે વ્યાપક ક્ષત્રિય ક્નેક્ટિવિટીનો મુખ્ય ઉદેશ્યને લાભ પહોંચાડવાનો છે.