ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સાગર દર્શન ઓડીટોરિયમ હોલ ખાતે યોજાયેલ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ કરાટે સ્પર્ધામાં રવી પ્રાથમિક શાળાના 3 વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી બે વિજેતા બન્યા હતા. જે બદલ વિજેતા થનાર ચૈતન્ય નથવાણી અને માન્યા પરમારને શાળાના સંચાલકોએ શુભેચ્છા પાઠવી હતી.