આવતીકાલના રોજ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન અને શાનથી કરવામાં આવનાર છે ત્યારે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટમાં વિવિધ સ્થળોએ થનાર છે ત્યારે આપણો રાષ્ટ્રીય ધ્વજ આજે રાજકોટના વિવિધ રસ્તાઓ પર દેખાઈ રહ્યો છે. નાના બાળકો ટ્રાફિક પોઈન્ટ સહિત વિવિધ ચોકમાં રાષ્ટ્રધ્વજ વેચતા નજરે પડે છે. ત્રિરંગા વેચવા માટે નીકળેલા નાના મજૂર બાળકો પણ ત્રિરંગો લહેરાવતા રસ્તાઓ પર નજરે પડી રહ્યા છે. નાની સાઈઝથી માંડી મોટી સાઈઝના ત્રિરંગાઓ વેચી રહ્યા છે.
પ્રજાસત્તાક પર્વ નજીક આવતા જાહેર માર્ગો પર ત્રિરંગા વેચાતા દેખાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias


