એક મહિના પહેલા જિલ્લાની સ્કૂલના વિધાર્થીઓ ની એક્ષામ લેવામાં આવી હતી ત્યાર બાદ. ફાઇનલ એક્ષામ પોલીસ તાલીમ ભવન ખાતે લેવડાવામાં આવેલ જેમાં થી 1 થી 3 નંબર ના વિદ્યાર્થીઓ ને આજ રોજ માનનીય પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કાર્ય ક્રમ યોજવામાં આવેલ.
- Advertisement -
જેમ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત હતા. તેમના વરદ્દ હસ્તે ટ્રાફિક જિનીયસ કાર્યક્રમને સફળ બનાવા તેમજ રોડ સેફટીની કામગીરીમાં ભૂમિકા ભજવવા હેતું થી શ્રી કે એમ ખપેડ આર ટી ઓ રાજકોટ અને શ્રી જે વી સાહ ને મોમેન્ટો આપી ને સન્માનિત કરાયા.