ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી વિનામૂલ્યે શ્રી સદ્દગુરુ સુપરમેગા નેત્રયજ્ઞ થકી કરવામાં આવશે: અંદાજે 500 જરૂરિયાતમંદો કેમ્પનો લાભ લેશે
શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા ઝુંપડપટૃીના બાળકોને બિસ્કિટ અને વેફર્સનું વિત2ણ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
આવતીકાલે 2પ જાન્યુઆરીના 2ોજ વિધાનસભા-68, રાજકોટના સેવાકીય ક્ષ્ોત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડનો જન્મદિવસ છે ત્યા2ે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ધ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી વિનામુલ્યે શ્રી સદગુરૂ સુપ2મેગા નેત્રયજ્ઞ થકી ક2વામાં આવશે.ત્યા2ે સરકાર અને સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પોતાના ધારાસભ્ય ત2ીકે પ્રથમ બે વર્ષના કાર્યકાળમાં પોતાના મત વિસ્તાર 68-રાજકોટ(પૂર્વ) માં લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તે દિશામાં સતત કાર્યશીલ રહયા છે.
તેમજ લોકોને કેન્દ્ર અને રાજય સરકા2ની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘ2આંગણે જ મળી રહે તે માટે 68-રાજકોટ(પૂર્વ) માં જનસેવા કાર્યાલય કાર્યરત કરી સેવા હી પ2મોધર્મ ની ઉમદા ભાવના સાથે સૌનો સાથ, સૌનો વિકાસ ના મંત્રને મુર્તિમંત કરેલ છે, સાથોસાથ પોતાના પ્રથમ બે વર્ષમાં કાર્યકાળ દરમ્યાન જનસેવા એ જ પ્રભુસેવા ના મંત્રને સાકાર કરી વિધાનસભા-68માં જનસેવા કાર્યાલયના માધ્યમથી આયુષ્યમાન ભારત કાર્ડ, આધાર કાર્ડમાં સુધા2ા, કેન્દ્ર્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડેલ છે, પ્રથમ બે વર્ષમાં અંદાજે 60 હજારથી વધુ લાભાર્થીઓ લાભાન્વિત થયા છે તેમજ એઈમ્સના નિષ્ણાત ડોકટરોની ટીમ ધ્વા2ા સર્વ 2ોગ નિદાન કેમ્પનું આયોજન, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સહાય યોજના મેગા કેમ્પ, કાર્યર્ક્તાઓને વીમા ક્વચની ભેટ, દેવદીવાળી પર્વ અંતર્ગત તુલસીના 2ોપા-કુંડા વિત2ણ, મુખ્યમંત્રી 2ાહતફંડમાંથી જરૂ2ીયાતમંદ દર્દીઓને સહાય માટે ભલામણ,બીપ2જોય વાવાઝોડા દ2મ્યાન 2ાહત 2સોડુ કાર્ય2ત ક2ી સુખડી-ગાઠીયાના 20 હજા2થી વધુ ફુડપેકેટ અને દેવભુમિ ધ્વા2કા ખાતે વાવાઝોડામાં અસ2ગ્રસ્તોની સેવા,ભા2ે વ2સાદમાં ઉપલા કાંઠાના પુ2ગ્રસ્ત વિસ્તા2ોમાં લોકોની વ્હા2ે આવીને ત્વ2ીત 2ાહત કામગી2ી ચાલુ ક2ાવી, ડિમોલેશનની નોટીસને પગલે શહે2ની હેિ2ટેજ સમાન લાખાજી2ાજ માર્કેટના વેપા2ીઓ વતી મહાનગ2પાલિકામાં 2જુઆત, ટી.પી. સ્કીમ નં.14 ફાઈનલ ક2ાવવા સ2કા2શ્રીમાં 2જૂઆત, વિધાનસભા-68ની વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા વોર્ડના વિકાસકાર્યો માટે માતબ2 2કમની ગ્રાન્ટની ફાળવણી,નવ2ાત્રી પર્વમાં પ00થી વધુ ગ2બીમંડળની બાળાઓને લ્હાણી વિત2ણ, વડાપ્રધાનશ્રી ન2ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવણી અંતર્ગત બાળકોને ચોકલેટ વિત2ણ, શિયાળામાં વિદ્યાર્થીઓને સ્વેટ2 વિત2ણ, ધો.10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા જ્ઞાન2ત્ન અભિવાદન સમા2ોહ, ધો.10-12ના વિદ્યાર્થીઓ બોર્ડની પ2ીક્ષ્ાામાં ઉજજવળ દેખાવ ક2ે તે માટે મોટીવેશન સમા2ોહ જેવા સેવાકાર્યોની સુહાસ ફેલાવના2 ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડએ ભા2તીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ ધ્વા2ા અપાતી વિવિધ સંગઠનાત્મક જવાબદા2ીઓનું વહન ક2વાની સાથોસાથ 68-2ાજકોટ (પૂર્વ) વિસ્તા2માં જનસેવા કાર્યાલયના માધ્યમથી જનતા જનાર્દન સાથે જીવંત સંપર્ક જાળવી 2ાખી ઉપલા કાંઠે અપા2 લોકચાહના હાંસલ ક2ેલ છે. ત્યા2ે આવતીકાલે તા.2પ જાન્યુઆ2ીના 2ોજ ધા2ાસભ્ય ઉદય કાનગડના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ વિવિધ સેવાકાર્યોની વિગત આપતા અશ્ર્વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા તથા મનસુખભાઈ પીપળીયાએ જણાવેલ કે આવતીકાલે તા.2પ જાન્યુઆ2ી, સાંજે પ:00 કલાકે શ્રી 2ણછોડદાસજી બાપુ ચેિ2ટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, કુવાડવા 2ોડ ખાતે નેત્રયજ્ઞમાં અંત્યાધુનિક સાધન ફેકોમશીન ધ્વા2ા આંખના મોતીયાના ઓપ2ેશન ફ્રી (નેત્રમણી) ક2વામાં આવશે, આ કેમ્પમાં અંદાજે પ00 જરૂ2ીયાતમંદો લાભ લેશે. તેમજ ધા2ાસભ્ય ઉદય કાનગડના જન્મદિવસ નિમિતે શહે2 ભાજપ કિશાન મો2ચા ધ્વા2ા ઝુંપડપટૃીના બાળકોને બિસ્કીટ અને વેફર્સનું વિત2ણ ક2વામાં આવશે, બક્ષ્ાીપંચ મો2ચા ધ્વા2ા એક2ંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને ભોજન ક2ાવવામાં આવશે, મહિલા મો2ચા ધ્વા2ા આંગણવાડીના બાળકોને બિસ્કીટ, વેફર્સ, ચોકલેટ વિત2ણ, યુવા મો2ચા ધ્વા2ા હિના ફાઉન્ડેશનમાં દિવ્યાંગ અને અનાથ બાળકોને ભોજન ક2ાવવામાં આવશે.