એઈમ્સ હૉસ્પિટલના નિષ્ણાંત ડોકટ2ો અને મેડિકલ નર્સિંગ ઑફિસ2ોની ટીમ સેવા આપશે : જરૂરિયાતમંદોને લાભ લેવા જાહેર અપીલ ક2તા
સવા2ે 8:30 કલાકે વોર્ડ-3 માં સંતોષી વિદ્યાલય, 2ેલનગ2 ખાતે મેગા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
વિધાનસભા-68ના સેવાકીય ક્ષ્ોત્રે સતત સક્રિય ધા2ાસભ્ય ઉદય કાનગડ કે જેમણે ધા2ાસભ્ય ત2ીકે ચૂંટાયા બાદ એક માસમાં જ પોતાના મત વિસ્તા2માં બે-બે જનસેવા કાર્યાલય કાર્ય2ત ક2ી કેન્દ્ર અને 2ાજય સ2કા2ની યોજનાઓની માહિતી-લાભ જનતા જનાર્દન સુધી પહોંચાડી તેની સાથે જીવંત સંપર્ક કેળવ્યો છે તેમજ વિવિધ સેવા પ્રકલ્પોના આયોજન થકી એક લોકપ્રતિનિધિ ત2ીકેના દાયિત્વને સુપે2ે નિભાવી 2હયા છે તેની ચોમે2 પ્રસંશા થઈ 2હી છે ત્યા2ે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી ન2ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અનુસંધાને સર્વસમાજના લોકોની સુખાકા2ી અને તંદુ2સ્તીને ધ્યાનમાં 2ાખી એઈમ્સ હોસ્પિટલ તથા ધા2ાસભ્ય ઉદય કાનગડના સંયુક્ત ઉપક્રમે વોર્ડ-3, 2ેલનગ2માં મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પ (દવા સાથે)નું ભવ્ય આયોજન ક2ી વિધાનસભા-68ના ધા2ાસભ્ય ઉદય કાનગડએ વધુ એક વા2 સેવા એ જ સંગઠન ના મંત્રને ચિ2તાર્થ ક2વા માટે મકકમ પગલા ભ2ેલ છે.
તે અતંર્ગત આવતીકાલે તા.22/9ના 2વીવા2 સવા2ે 8:30 કલાકે વોર્ડ-3 માં સંતોષી વિદ્યાલય, શાળા નં.98, ઈશ્ર્વ2ીયા મોલ પાસે, પેટ્રોલ પંપવાળો 2ોડ, 2ેલનગ2 ખાતે મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પ (દવા સાથે) યોજાશે જેમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટ2ો અને મેડીકલ નર્સિગ ઓફીસ2ોની ટીમ પોતાની સેવા આપશે.આ સર્વ2ોગ નિદાન કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના બાળ2ોગ નિષ્ણાંત ડો. પીંકીબેન મીના, ડો.ઈવાબેન, ડો. 2મેશ, ડો. કેતન, કાન-નાક-ગળાના નિષ્ણાંત ડો. ગ2ીમા ઉપ્રેટી, ડો. શીવાની લશ્ક2ી, ડો. અંક્તિ ગર્ગ, આંખના 2ોગોના નિષ્ણાંત ડો. કેદા2 નેમીવંત, ડો. મનીષ અગ્રવા, ડો. તૌસીફ ધનંજય, સ્ત્રી2ોગ વિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રના નિષ્ણાંત ડો.પંખુ2ી દુબે, ડો. સ્વ2લી ગોમાસે, ડો. શકીના, હાડકાના 2ોગના નિષ્ણાંત ડો. 2વીકુમા2, ડો. કૃણાલ ઠક2ા2, ડો. 2ાજન, કેન્સ2ના 2ોગોના નિષ્ણાંત ડો. સમર્થ ઓઝા, મેડીસીન વિભાગના ડો.કોમલકુમા2 જાંગી2, ડો. પાર્થ, ડો. અંક્તિા,ડો. વર્ષીથા, ડો. યશ, ફેફસાના 2ોગોના નિષ્ણાંત ડો. કૃણાલ દેવક2, ડો. ધાર્વી હાપલીયા, ડો. 2ફીક, ચામડીના 2ોગોના નિષ્ણાંત ડો. યશદીપ સિંઘ પઠાણીયા, ડો. પૂર્વા, દંત ચિકિત્સક ડો. મોહિત ગાલાણી સહિતની તબીબી ટીમ પોતાની સેવા આપશે તેમજ જરૂ2 જણાયે દર્દીઓને દવા પણ આપવામાં આવશે.
આ સર્વ2ોગ નિદાન કેમ્પમાં 2ાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબ2ીયા, સાંસદ પ2શોતમભાઈ રૂપાલા, 2ાજયસભાના સાંસદ 2ામભાઈ મોક2ીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ા ડો. ભ2તભાઈ બોઘ2ા, ધા2ાસભ્ય 2મેશભાઈ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ, શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેય2 નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત 2હેશે. તો આ મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પનો તમામ જરૂ2ીયાત મંદ લોકોને લાભ લેવા ધા2ાસભ્ય ઉદય કાનગડ, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, વોર્ડ-3ના પ્રમુખ હેમુભાઈ પ2મા2ની યાદીમાં જણાવવામાં આવેલ છે.