નવરાત્રીનાં ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા આ આરતી અને મંત્રોથી કરવામાં આવે તો માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
આસો નવરાત્રી 2023: નવરાત્રીનો ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત હોય છે. આ શુભ દિવસે ભક્તો માતાજીની પૂજા-અર્ચના કરે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત કરે છે જેથી માં તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.માન્યતા અનુસાર જે ભક્તો આજનાં દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે, તેમની વિધિ અનુસાર આરતી કરે છે તેમની તમામ મનોકામનાઓ માં પૂર્ણ કરે છે.
- Advertisement -
મા ચંદ્રઘંટાનો કવચ
रहस्यम् शृणु वक्ष्यामि शैवेशी कमलानने।
श्री चन्द्रघण्टास्य कवचम् सर्वसिद्धिदायकम्॥
बिना न्यासम् बिना विनियोगम् बिना शापोध्दा बिना होमम्।
स्नानम् शौचादि नास्ति श्रद्धामात्रेण सिद्धिदाम॥
- Advertisement -
कुशिष्याम् कुटिलाय वञ्चकाय निन्दकाय च।
न दातव्यम् न दातव्यम् न दातव्यम् कदाचितम्॥