By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    12 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    14 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    14 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    12 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    12 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    13 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    14 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    12 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    12 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    12 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    14 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    14 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
રાષ્ટ્રીય

આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ

Khaskhabar Editor
Last updated: 2026/02/17 at 4:00 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

ભારતને 114 રાફેલ મળશે મુંબઈમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે ઙખ મોદી

ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે મુંબઈમાં મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે 3.25 લાખ કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થશે. કિંમતના હિસાબે આ ડીલ ભારતની સૌથી મોટી સૈન્ય ખરીદી હશે. આ અંતર્ગત ભારતને 114 રાફેલ ફાઇટર જેટ મળશે. આજની બેઠકમાં સંરક્ષણ, દરિયાઈ સહયોગ, ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના, ઉભરતી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠક બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં યોજાશે. બંને નેતાઓ સાંજે 5:15 વાગ્યે ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026નું ઉદ્ઘાટન કરશે. સાથે જ બંને દેશોના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સંશોધન નિષ્ણાતો અને ઇનોવેશન સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ દિલ્હીમાં અઈં ઇમ્પેક્ટ સમિટમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ બન્યા પછી મેક્રોંનો આ ચોથો ભારત પ્રવાસ છે. આ પહેલા તેઓ માર્ચ 2018માં પહેલીવાર ભારત આવ્યા હતા. ત્યારબાદ તેઓ સપ્ટેમ્બર 2023માં ૠ20 સમિટ માટે અને જાન્યુઆરી 2024માં ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

ભારતને 24 સુપર રાફેલ ફાઇટર જેટ મળશે

ભારત અને ફ્રાન્સ વચ્ચેની રાફેલ ડીલની સૌથી ખાસ વાત એ છે કે તેમાંથી 24 વિમાન ‘સુપર રાફેલ’ હશે. આ એડવાન્સ્ડ જેટને ઋ-5 વર્ઝન કહેવામાં આવી રહ્યું છે, જેને ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન બનાવી રહી છે. હાલમાં ભારતીય વાયુસેના પાસે જે રાફેલ છે, તે ઋ-3 વેરિઅન્ટ છે અને 4.5 જનરેશન ફાઇટર માનવામાં આવે છે. તેમાં સ્ટેલ્થ ફીચર્સ અને પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા પણ છે. નવી ડીલમાં મળનારા મોટાભાગના જેટ ઋ-4 વર્ઝનના હશે, જે વધુ એડવાન્સ સિસ્ટમ અને અપગ્રેડ ટેકનોલોજી સાથે આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ ઋ-5 રાફેલને વધુ એડવાન્સ કેટેગરીમાં રાખવામાં આવી રહ્યા છે. આ હાલમાં ડેવલપમેન્ટ ફેઝમાં છે. પ્લાન મુજબ ઋ-4 જેટની ડિલિવરી 2028-29 થી શરૂ થશે, જ્યારે 2030 પછી મળનારા જેટ ઋ-5 એટલે કે સુપર રાફેલ હશે.

- Advertisement -

ભારતમાં બનશે 96 રાફેલ ફાઇટર જેટ

ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન સાથે થનારી આ ડીલમાં મહત્વની વાત એ છે કે 114માંથી 96 વિમાન ભારતમાં જ બનાવવામાં આવશે. માત્ર 18 જેટ ઉડાન માટે તૈયાર સ્થિતિમાં (ફ્લાય-અવે કન્ડિશન) સીધા ફ્રાન્સથી મળશે. બાકીના વિમાનોનું ઉત્પાદન ભારતમાં થશે અને તેમાં લગભગ 60% સુધી સ્વદેશી પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. રાફેલ જેટનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ થશે. દસોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે મળીને ઉત્પાદન કરશે. તાજેતરમાં દસોલ્ટે તેના જોઈન્ટ વેન્ચર દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (ઉછઅક) માં હિસ્સેદારી 49% થી વધારીને 51% કરી દીધી છે. આ ભાગીદારીમાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સામેલ છે. ડીલ હેઠળ તમામ 114 જેટમાં ભારતીય હથિયારો, મિસાઈલો અને દારૂગોળો એકીકૃત કરવામાં આવશે અને સુરક્ષિત ડેટા લિંક સિસ્ટમ પણ આપવામાં આવશે.

You Might Also Like

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત
Next Article પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?