By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    1 hour ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    1 hour ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    2 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    2 hours ago
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    6 minutes ago
    દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
    16 minutes ago
    કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
    25 minutes ago
    CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
    1 hour ago
    ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    1 day ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    1 day ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    3 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    43 minutes ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    2 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    3 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    3 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    4 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રણજીતગઢના પાટિયા પાસેની નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા: બેનાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રણજીતગઢના પાટિયા પાસેની નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા: બેનાં મોત
ગુજરાતરાજકોટ

રણજીતગઢના પાટિયા પાસેની નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા: બેનાં મોત

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 5:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે કામ કરતા બનાસકાંઠાના ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા જોકે મોડે સુધી યુવાનો પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોના કપડા મોબાઈલ પાકીટ સહિતની વસ્તુ કેનાલકાંઠે મળી આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું. આજુબાજુના લોકોએ તાત્કાલિક હળવદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે દોડી જઈને શોધખોળ હાથ ધરી હતી જોકે 18 કલાકથી વધુની જહેમત બાદ સવારે 12:30 વાગ્યા સુધીમાં બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી હતી અને એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે કામ કરતા બનાસકાંઠાના ત્રણ ઠાકોર યુવાનો ગુરૂવારે સાંજના સમયે નર્મદા કેનાલમાં નાહવા માટે ગયા હોય પરંતુ મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ફેક્ટરીની બાજુમાં આવેલ કેનાલના કાંઠે યુવાનોના કપડા મોબાઈલ પાકીટ મળી આવ્યા હતા જેથી આ બનાવ અંગે હળવદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી જોકે તંત્ર દ્વારા કેનાલ બંધ કરાવવામાં આવી હતી અને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવતા 18 કલાકથી વધુની જહેમત બાદ સવારે 12:30 વાગ્યા સુધીમાં બે યુવાનોની લાશ મળી હતી જ્યારે એક યુવાન લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

- Advertisement -

You Might Also Like

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

હળવદમાં સરા નાકા પાસે ટ્રાફિક સમસ્યાથી શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓ, બીજી બાજું રખડતાં ઢોરનો ત્રાસ

ચોમાસામાં રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડોર રેસિડયુઅલ્સ સ્પ્રે કામગીરી

હળવદના દેવળીયા પાટીયા પાસે ડમ્પરમાં લાગી અચાનક આગ

મોરબી: પાવર હાઉસનું કેટલું મેન્ટેનન્સ કરવું છે? છાશવારે વીજ ગુલ થતા લોકો થયા પરેશાન

TAGGED: death, NarmadaCanal, Ranjitgarh, youths
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદના શકિતનગર પાસે ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં અકસ્માત, ખેત શ્રમિકનું મોત
Next Article મોરબી જિલ્લામાં 69.77 ટકા મતદાન થયું, વર્ષ 2017ની ચૂંટણી કરતા ચાર ટકા ઘટ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે
ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
મોરબી

હળવદમાં સરા નાકા પાસે ટ્રાફિક સમસ્યાથી શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓ, બીજી બાજું રખડતાં ઢોરનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મોરબી

ચોમાસામાં રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડોર રેસિડયુઅલ્સ સ્પ્રે કામગીરી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?