જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી ચોરી કરનાર ગેંગના 3 ઇસમોને કુલ 14 ચોરીનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાંચ જૂનાગઢ જિલ્લા રેંજ આઇજી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પોલીસે મંદિરો અને દરગાહમાં ચોરી કરતી ગેંગના અલ્તાફ સલીમભાઇ જુણેજા, સલીમ ઇબ્રાહીમ જુણેજા, યુસુફ ઉર્ફે મીમલી ગની મકવાણા રહે.ત્રણેય મેંદપરા વાળાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. કુલ 14 ચોરીનો ભેદ ઉકેલીને ત્રણ શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધાર્મિક સ્થાનોને નિશાન બનાવતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા

TAGGED:
GANG, junagadh, police, religiousplaces
Follow US
Find US on Social Medias